શોધખોળ કરો

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે.

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. આ પત્રમાં અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યા છે કે જો રામ મંદિર પરિસરમાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તો રામલલા વિરાજમાનનું શું થશે?

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગઈકાલે સમાચાર માધ્યમોથી એ વાત સામે આવી છે કે રામ લલ્લાની મૂર્તિને કોઈ ચોક્કસ જગ્યાએથી લાવવામાં આવી છે અને તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં કરવાની છે. એક ટ્રક પણ બતાવવામાં આવી હતી, જેમાં મૂર્તિ લાવવામાં આવી હોવાનું જણાવાયું હતું.

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

તેમણે કહ્યું, આના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જ્યારે શ્રી રામ લલ્લા પરિસરમાં પહેલાથી જ હાજર છે. અહીં સવાલ એ થાય છે કે જો નવી મૂર્તિ સ્થાપિત થશે તો શ્રી રામ લલ્લા વિરાજમાનનું શું થશે? અત્યાર સુધી રામ ભક્તો માનતા હતા કે આ નવું મંદિર શ્રી રામ લલ્લા વિરાજમાન માટે બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે જ્યારે નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે નવી મૂર્તિ લાવવામાં આવતા એવી આશંકા જાગી છે કે, ક્યાંક તેનાથી શ્રીરામલલ્લા વિરાજમાનની ઉપેક્ષા ન થઈ જાય.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પત્રમાં આગળ લખ્યું, યાદ રાખો આ એ જ રામલલા બેઠેલા છે...

જે પોતે પોતાના જન્મસ્થળ પર પ્રગટ થયા છે, જેની ગવાહી મુસ્લિમ ચોકીદારે પણ આપી છે. જેઓ ત્યાં કેટલીયે પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. જેમણે વર્ષોથી તંબુઓમાં રહીને તડકો, વરસાદ અને ઠંડી સહન કરી છે. જેણે કોર્ટમાં પોતાનો કેસ લડ્યો છે અને જીત્યો. જેમના માટે ભીટીનરેશ રાજા મહતાબ સિંહ, રાણી જયરાજરાજકુંવર, પૂજારી પંડિત દેવીદિન પાંડે, હંસવરના રાજા રણવિજય સિંહ, વૈષ્ણવોના અમારા ત્રણ આનીના અસંખ્ય સંતો, નિર્મોહી અખાડાના મહંત રઘુવર દાસજી, અભિરામ દાસજી, મહંત રાજારામાચાર્યજી,દિગંબરના પરમહંસ રામચંદ્રદાસજી,ગોપાલ સિંહ વિશારદ જી, હિંદુ મહાસભા, કોઠારી બંધુ શરદ જી અને રામજી અને શંકરાચાર્ય અને સન્યાસી અખાડાઓ વગેરે સહિત લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને પોતાનું જીવન સમર્પિત કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

Embed widget