શોધખોળ કરો

UNને જેટલા પત્ર લખવા હોય તેટલા લખે પાકિસ્તાન, સત્ય નહીં બદલાયઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે આજે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પીએમ મોદીને લઈને આપવામાં આવેલ નિવેદન પર જબડાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, જો માનવાધિકારોની વિરૂદ્ધ ખુલ્લેઆમ થઈ રહેલા ઉલ્લંઘનનોની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો અને લોકોના અધિકારીના હિતમાં બોલવું ખોટું છે તો ભારત આમ કરતું રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે, જો માનવાધિકારોનું આમ ખુલ્લેઆમ કરવામાં આવતા ઉલ્લંઘનો વિરૂદ્ધ અવાજ ઉઠાવવો અનેલોકોના અધિકારોના હિતમાં બોલવું ખોટું છે તો ભારત આમ કરતું રહેશે. વિકાસ સ્વરૂપે એ પણ કહ્યું કે, સૌથી મોટું ઉલ્લંઘન તો પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપીને કરે છે. સારું રહેશે કે પાકિસ્તાન આ આંગે કોઈ નક્કર પગલા લે. નવાઝે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ વાનકી મૂનને બીજી વખત પત્ર લખેલ ત્રમાં પીએમ મોદી ર નિશાન સાધ્યું હતું. શરીફે લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા પાક અધિકૃત કાશ્મીર અને બલુચિસ્તાન પર આપવામાં આવેલ નિવેદન ખોટું છે અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની વિરૂદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, શરીફે બાન કી મૂનને લખેલ પત્રમાં એક વખત ફરી સંયુક્ત રાષ્ટ્રને કાશ્મીર મામલે દખલ કરવાની અપલી કરી છે અને એ પણ કહ્યું છે કે, આઝાદ જમ્મુ અને કાશ્મીરની તુલના ભારતના કાશ્મીરની હાલની સ્થિતિ સાથે ન કરી શકાય. વિદેશ મંત્રાલયે તેના પર વિરોધ દર્શાવતા કહ્યું છે કે, તેને જેટલા પત્ર લાખવા હોય તેટલા પત્ર લખે પરંતુ તેનાથી સત્ય નહીં બદલાય. વારંવાર પાસિસ્તાન નાપાક કરતુતોના કારણે વિશ્વમમાં માર ખાય છે છતાં પણ તે સુધરતું નથી. નવાઝ શરીફે પોતાની ખરાબ ઈરાદાથી વિશ્વમાં પાકિસ્તાને શરમમાં મુકી દીધું છે. નામ કાશ્મીર પર પોતાના ખરાદા ઈરાદાના પૂરાવા નવાઝ શરીફ સતત આપ્યા કરે છે. થોડા દિવસ પહેલા કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે નવાઝ શરીપે પોતાના 22 સાંસદોની ટીમ બનાવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે 22 સાંસદોને વિશેષ દૂત તરીકે નોમિનેટ કર્યા, જેને આ વિષય ઉઠાવવા માટે જુદા જુદા દેશોની રાજધાનિઓમાં મોકલવામાં આવશે.

ટોપ સ્ટોરી

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Embed widget