શોધખોળ કરો

મહારાષ્ટ્ર : દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતે કરી મુલાકાત, અટકળો શરુ

શિવસેના નેતા સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે હોટલ ગ્રાન્ડ હયાતમાં આજે બેઠક થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે આ બેઠક 2 કલાક સુધી ચાલી હતી.

મુંબઈ : શિવસેના નેતા સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે હોટલ ગ્રાન્ડ હયાતમાં આજે બેઠક થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે આ બેઠક 2 કલાક સુધી ચાલી હતી. તેના બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી અટકળો શરુ થઈ ગઈ છે. લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે શું શિવસેના અને ભાજપ પોતાની લડાઈ ભૂલીને ફરી મિત્ર બની શકે છે. જો કે, ભાજપ તરફથી આ મુલાકાતને લઈને સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ભાજપ નેતા રામ કદમે કહ્યું કે, સામનામાં ઈન્ટરવ્યૂને લઈને આ મુલાકાત થઈ હતી. તેને રાજનીતિ સાથે જોડવામાં ન આવે. તે સિવાય સંજય રાઉતે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, ફડણવીસને મળવું કોઈ ગુનો નથી, રાજ્યના બે નેતા મળી શકે છે. આ મુલાકાત એક ઈન્ટરવ્યૂને લઈને હતી. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના ગઠબંધનની સરકાર બની તો ગઈ છે પરંતુ ઘણીવાર એવો અવસર આવ્યો છે જ્યારે ત્રણેય દળો વચ્ચે મતભેદ ઉભરીને સામે આવ્યો છે. એવામાં સતત એવી ચર્ચા ચાલી રહી છે કે, શું આ ગઠબંધવાળી સરકાર પાંચ વર્ષ પૂરા કરશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની વિધાનસભા ચૂટણી ભાજપ અને શિવસેનાએ સાથે મળીને લડી હતી. જો કે, ચૂટણી બાદ ભાજપ અને શિવસેના અલગ થઈ ગઈ હતી. શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Embed widget