શોધખોળ કરો

કર્ણાટક: યેદિયુરપ્પા સરકાર માટે સાડા ત્રણ વર્ષ પૂરા કરવા મુશ્કેલ - સિદ્ધારમૈયા

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં ભાજપ સરકારના ભવિષ્ય પર ફરી એક વખત આશંકા વ્યક્ત કરતા પાર્ટીના કાર્યકર્તાઓને વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે.

બેંગલુરૂ: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં ભાજપ સરકારના ભવિષ્ય પર ફરી એક વખત આશંકા વ્યક્ત કરતા પાર્ટીના કાર્યકર્તાઓને વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ યેદિયુરપ્પા સરકાર પર નિશાન સાધતા કહ્યું છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કોઈ પ્રશાસન નથી. સિદ્ધરમૈયાએ કહ્યું, મે કહ્યું છે કે આ સરકાર માટે સાડા ત્રણ વર્ષ પૂર્ણ કરવા મુશ્કેલ છે. કૉંગ્રેસ-જેડીએસના 17 લોકોના (અયોગ્ય ઘારાસભ્ય) સમર્થન સાથે ભાજપ કહે છે તેઓ સરકાર ચલાવી લેશે, તો એ કેટલા દિવસ સુધી ચાલશે? સિદ્ધરમૈયાએ સવાલ કર્યો કે, જે લોકો પાર્ટીના સિદ્ધાંતો અને કાર્યક્રમોને લઈને પ્રતિબદ્ધ નથી, એ લોકો જેમની પાસે રાજનીતિક મૂલ્ય નથી, જો તમે સરકાર બનાવો છો તો તે કેટલા સમય સુધી ટકશે? સિદ્ધરમૈયાએ કહ્યું આ સરકાર વધુમાં વધુ એક વર્ષ સુધી ચાલી શકે છે.

ટોપ સ્ટોરી

ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ

₹10 કરોડની FD અને અબજોનું સામ્રાજ્ય: SP ના ઉમેદવાર ધનરાજ નથવાણી પાસે કેટલી સંપત્તિ?

Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત

Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

Embed widget