શોધખોળ કરો
Advertisement
તામિલનાડુમાં એક ATMમાં ઘૂસી ગયો સાપ, એક શખ્સે ભારે મહેનત બાદ કાઢ્યો બહાર, જુઓ વીડિયો
શખ્સને સાપ પકડવામાં થોડી મહેનત કરવી પડી રહી છે, કેમકે સાપ એટીએમની અંદર ઘૂસી ગયો હતો. જોકે, થોડીવાર બાદ શખ્સે સાપને જોયો અને તેને તેની પુંછડી પકડીને બહાર કાઢ્યો હતો. સારુ થયુ કે સાપે કોઇને નુકશાન ના કર્યુ
કોઇમ્બતૂરઃ તામિલનાડુના કોઇમ્બતૂરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોઇમ્બતૂરના થનીરપંડાલ રોડની નજીક એક એટીએમની અંદર સાપ ઘૂસી ગયો હતો. આ ઘટના મંગળવારની છે. બાદમાં સાપ પકડનારા એક શખ્સે બોલાવીને સાપને એટીએમમાંથી બહાર કાઢ્યો હતો. આનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે
વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે, શખ્સને સાપ પકડવામાં થોડી મહેનત કરવી પડી રહી છે, કેમકે સાપ એટીએમની અંદર ઘૂસી ગયો હતો. જોકે, થોડીવાર બાદ શખ્સે સાપને જોયો અને તેને તેની પુંછડી પકડીને બહાર કાઢ્યો હતો. સારુ થયુ કે સાપે કોઇને નુકશાન ના કર્યુ.
વળી, અહીં ઉભેલા એક શખ્સે ઘટનાનો આખો વીડિયો બનાવી લીધો હતો, જે જોતજોતમાં વાયરલ થઇ ગયો હતો.#WATCH Tamil Nadu: A Snake found inside an ATM near Thaneerpandal Road in Coimbatore; later rescued by a snake catcher. ( 23.04.2019) pic.twitter.com/Yk6YSOIQVn
— ANI (@ANI) April 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement