શોધખોળ કરો

દિલ્હીઃ સોનિયા ગાંધીના પેટમાં ઇન્ફેક્શન, 24 કલાકથી હોસ્પિટલમાં દાખલ

સોનિયા ગાંધીને રવિવારે સાંજે સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

નવી દિલ્હીઃ કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના પેટમાં ઇન્ફેક્શન છે. દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો.ડીએસ રાણાએ સોમવારે કહ્યું કે, સોનિયા ગાંધી 2 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમનો ટેસ્ટ ચાલી રહ્યો છે. તેમના પેટમાં ઇન્ફેક્શન છે જેની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે સોનિયા ગાંધીને રવિવારે સાંજે સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે સોનિયા ગાંધીને અસ્થમાની સમસ્યા રહી છે અને ઠંડી દરમિયાન આ સમસ્યા વધી જાય છે. ભૂતકાળમાં પણ તેમને આ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તે અનેકવાર ગંગારામ હોસ્પિટલમાં ભરતી થઇ ચૂકી છે. જ્યારે વર્ષ 2011માં તે સારવાર માટે અમેરિકા જઇ ચૂકી છે.

ટોપ સ્ટોરી

અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Embed widget