શોધખોળ કરો

છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલીઓએ સપા નેતાની અપહરણ બાદ હત્યા

સમાજવાદી પાર્ટીના નેતા સંતોષ પુનેમ આ વિધાનસભા ચૂંટણીમાં બીજાપુરથી ઉમેદવાર હતા. તે સિવાય તેઓ સપાના પ્રદેશ ઉપાધ્યક્ષ હતા

  રાયપુર: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સમાજવાદી પાર્ટીના નેતા સંતોષ પૂનેમના અપહરણ કરી હત્યા કરી નાખી છે. નક્સલીઓએ તેનો શવને હત્યા બાદ રસ્તા પર ફેકી દીધો હતો. તેના બાદ નક્સલીઓએ ચાર વાહનો ડોજર, જેસીબી, ટ્રેક્ટર અને બોલેરોને આગ ચાંપી દીધી હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે સંતોષ પુનેમ તે વિસ્તારમાં રસ્તાનું નિર્માણ કરી રહ્યાં હતા. જેને તેઓ લઈને નક્સલીઓના નિશાના પર હતા. ડીઆઈજી એન્ટી નક્સલ ઓપરેશનના સુદેરાજ પી. એ કહ્યું કે મારીમલ્લામાં રહેતા સંતોષ પુનેમની મંગળવારે મોડી રાતે નક્સલીઓએ અપહરણ કરી હત્યા કરી દીધી હતી. ઘટના પોલીસ સ્ટેશનની માત્ર 15 કિલોમીટરના અંતરે બની હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતી સોફા પર સૂતી હતી ને યુવક ઘૂસીને કરવા લાગ્યો ગંદી હરકત પછી શું થયું? જાણીને ચોંકી જશો કર્ણાટકના CM કુમારસ્વામીનો દાવો- અમારા એક ધારાસભ્યને BJPએ આપી 10 કરોડ રૂપિયાની ઓફર સંતોષ પુનેમ આ વિધાનસભા ચૂંટણીમાં બીજાપુરથી ઉમેદવાર હતા. તે સિવાય તેઓ સપાના પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી વખતે પણ 9 એપ્રિલે નક્સલીઓએ ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા કરી નાખી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget