શોધખોળ કરો

જો તમે પણ આ રીતે કેનેડા જવાનું વિચારતા હોવ તો ચેતી જજો, 700 ભારતીય વિદ્યાર્થીઓ પર દેશનિકાલનું જોખમ

નિષ્ણાતે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. તેમને વર્ક પરમિટ મળી છે અને કામનો અનુભવ પણ મેળવ્યો છે.

Indian Students In Canada: કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા 700 ભારતીય વિદ્યાર્થીઓ પર દેશનિકાલની તલવાર લટકી રહી છે. આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સંસ્થામાં એડમિશન ઓફર લેટર બનાવટી હોવાનું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે. આ પછી, કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) એ તમામ વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાનો પત્ર મોકલ્યો છે.

મળતી માહિતી મુજબ, આ 700 વિદ્યાર્થીઓની આ હાલત પાછળ બ્રિજેશ મિશ્રા નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. મિશ્રા જલંધનમાં એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ ચલાવે છે. આ 700 વિદ્યાર્થીઓએ તેના દ્વારા સ્ટડી વિઝા માટે અરજી કરી હતી. મિશ્રાએ આ માટે દરેક વિદ્યાર્થી પાસેથી 16-16 લાખ રૂપિયા લીધા હતા. આમાં કેનેડાની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ હમ્બર કોલેજમાં પ્રવેશ ફીનો સમાવેશ થાય છે. જોકે, આ 16 લાખમાં એર ટિકિટ અને સિક્યોરિટી ડિપોઝિટનો સમાવેશ થતો નહોતો.

2018-19માં અભ્યાસ માટે ગયા હતા

આ એડમિશન ઑફર લેટર્સ 5 વર્ષ જૂના છે જ્યારે આ વિદ્યાર્થીઓ 2018-19માં કેનેડા ભણવા ગયા હતા. વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી વસવાટ માટે અરજી કરી ત્યારે આ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. આ પછી CBSEએ આ એડમિશન ઑફર લેટર્સની તપાસ કરી અને જાણવા મળ્યું કે તે નકલી છે. આ ઓફર લેટર્સના કારણે જ વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા.

નિષ્ણાતે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. તેમને વર્ક પરમિટ મળી છે અને કામનો અનુભવ પણ મેળવ્યો છે. જ્યારે આ વિદ્યાર્થીઓએ કાયમી વસવાટ માટે અરજી કરી ત્યારે આ તમામ સમસ્યાઓ ઊભી થઈ હતી. નિષ્ણાતોના મતે કેનેડામાં આ પ્રકારની શૈક્ષણિક છેતરપિંડીનો આ પહેલો કિસ્સો છે.

ઘણા વિદ્યાર્થીઓએ કોલેજ બદલી હતી

700 લોકોમાં, જલંધરની એક વિદ્યાર્થીનીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તેણે કેનેડાની સરકારી કોલેજમાંથી ડિપ્લોમા કર્યું છે. તેણે જણાવ્યું કે વિઝા સમયે તેને એક ખાનગી કોલેજ આપવામાં આવી હતી પરંતુ તેણે સરકારી કોલેજનો આગ્રહ રાખ્યો હતો ત્યારબાદ એજન્ટે તેને નવી કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. કાઉન્સેલરે તેને કહ્યું હતું કે તે કેનેડા પહોંચ્યા પછી કોલેજ બદલી શકે છે.

ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એજન્ટ દ્વારા તેમની ફી પરત કરવામાં આવી હતી જેના કારણે તેઓએ અન્ય કોલેજમાં પ્રવેશ લીધો હતો. પરંતુ કેનેડા સરકારને આ અંગે જાણ કરવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ફીના રિફંડને કારણે તેઓને એજન્ટ પર શંકા થઈ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Embed widget