શોધખોળ કરો

દેશની અર્થવ્યવસ્થા ધરાશાયી, નવી નીતિઓ સાથે કામ કરો નહીં તો વૃદ્ધિ દર શૂન્ય પર પહોંચશેઃ સુબ્રમણ્યમ સ્વામી

સ્વામીએ ગુરુવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર નીચે પડ્યો છે, અને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી શકે છે

હૈદરાબાદઃ દેશની અર્થવ્યવસ્થાના મુદ્દે મોદી સરકારને પોતાના જ બીજેપી નેતાએ ઝાટકી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર નીચે પડ્યો છે, અને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી શકે છે. જોકે, તેમને કહ્યુ કે જો નીતિઓનો અમલ કરવામાં આવે તો આર્થિક વૃદ્ધિ દર આગામી નાણાંકીય વર્ષમાં પાછો ઉપર આવી શકે છે. સુબ્રમણ્યમ સ્વામી અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની તેલંગાણા તથા આંધ્રપ્રદેશ શાખા દ્વારા આયોજિત એક આભાસી બેઠકને સંબોધિત કરી રહ્યાં હતા, આ દરમિયાન સ્વામીએ કહ્યું કે છેલ્લા ચારથી પાંચત વર્ષમાં અર્થવ્યવસ્થા ધરાશાયી થઇ ગઇ છે. સ્વામીએ કહ્યું કે, કૉવિડ-19થી બસ એટલુ જ થયુ છે કે ઘટાડાની સ્પીડ વધી છે. તમે જોશો તો આ વર્ષના અંત સુધી વૃદ્ધિ દર નીચે પડીને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી જશે. દેશની અર્થવ્યવસ્થા ધરાશાયી, નવી નીતિઓ સાથે કામ કરો નહીં તો વૃદ્ધિ દર શૂન્ય પર પહોંચશેઃ સુબ્રમણ્યમ સ્વામી સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું આ બધુ કેવી રીતે બદલાશે, ઉત્પાદન માટે ક્ષમતા છે, પણ સવાલ એ છે કે તમારે ઉત્પાદનને લાભદાયક બનાવવુ જોઇશે, અને એ પણ જોવુ પડશે કે શ્રમિકોની કારખાના અને ખેતરોમાં આવશ્યકતા છે. તે બધા પોતાના કામ પર પરત ફરવા માટે સક્ષમ છે. એકવાર આવુ થશે તો કહીશ કે તેમે બરાબર અને યોગ્ય નીતિ પર કામ કરી રહ્યાં છો. આમ આપણે વર્ષ 2021-22માં સાત ટકા વૃદ્ધિ દર સુધી પહોંચી જઇશું. પરંતુ નીતિઓ છેલ્લા પાંચ વર્ષો જેવી ના રહેવી જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget