શોધખોળ કરો

ફ્લેટનું પજેશન મળ્યા બાદ પણ બિલ્ડર પાસેથી માંગી શકીએ છે વળતર, જાણો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Flat Delay Compensation: કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ બિલ્ડરની બેદરકારીને કારણે ફ્લેટ મળવામાં વિલંબ થાય છે તો ખરીદનાર વ્યક્તિને ઘરનું પજેશન મળ્યા બાદ પણ વિલંબ માટે વળતર મેળવવાનો હકદાર રહે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુપ્રીમ કોર્ટ: ફ્લેટ મળ્યા પછી પણ વિલંબનું વળતર મળે.
  • બિલ્ડરની બેદરકારીથી થયેલ નુકસાન માટે વળતરનો હક કાયમ.
  • પજેશન લેવાથી વળતર મેળવવાનો અધિકાર સમાપ્ત થતો નથી.

Supreme Court Homebuyer Verdict: સુપ્રીમ કોર્ટે ઘર ખરીદનારાઓ માટે એક મહત્વપૂર્ણ અને રાહત આપનારો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ બિલ્ડરની બેદરકારીને કારણે ફ્લેટ મળવામાં વિલંબ થાય છે તો ખરીદનાર વ્યક્તિને ઘરનું પજેશન મળ્યા બાદ પણ વિલંબ માટે વળતર મેળવવાનો હકદાર રહે છે. ફક્ત ફ્લેટની ચાવીઓ મળી જવાથી બિલ્ડરની વિલંબ વિરુદ્ધ ખરીદનારનો આ હક સમાપ્ત થઈ જતો નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે ઘર ખરીદનારનો દાવો ફ્લેટની માલિકી મેળવવા પૂરતો મર્યાદિત નથી. જો વિલંબથી નાણાકીય નુકસાન કે અસુવિધા થઈ હોય તો તમે તેના માટે વળતર માંગી શકે છે. 

શું આ અધિકાર પજેશન મળ્યા પછી પણ રહે છે?

આ કેસ એક ફ્લેટ ખરીદનાર વ્યક્તિની ફરિયાદ સાથે જોડાયેલો છે. જેણે ફ્લેટ મળવામાં વિલંબ માટે બિલ્ડર સામે ફરિયાદ દાખલ કરી હતી. આ કિસ્સામાં ખરીદનારએ વિલંબને કારણે થયેલા નુકસાન માટે વળતર માંગ્યું હતું. જોકે, બિલ્ડરે કરારમાં મધ્યસ્થી કલમનો ઉલ્લેખ કરીને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા ફોરમ અને રાજ્ય કમિશન પછી મામલો NCDRC સુધી પહોંચ્યો, જ્યાં ખરીદનારની અરજી ફગાવી દેવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે ફરિયાદ પહેલા જ ફ્લેટનો કબજો લઈ લીધો હતો.

કોર્ટે આ દલીલને ફગાવી દીધી અને કહ્યું કે ખરીદનારની ફરિયાદનો હેતુ ફ્લેટનું પજેશન મેળવવાનો નહોતો પરંતુ વિલંબને કારણે થયેલા નુકસાન માટે વળતર મેળવવાનો હતો. તેથી પજેશન મળ્યા પછી પણ વળતરનો દાવો કરી શકાય છે.

ખરીદનારે શું કરવું જોઈએ?

પુરાવા એકત્રિત કરો: પજેશનની નક્કી તારીખ ધરાવતા એગ્રીમેન્ટની કોપી સુરક્ષિત કરો 

ફરિયાદ દાખલ કરો: તમે રાજ્ય (RERA) સત્તાવાળા અથવા ગ્રાહક કોર્ટમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

વકીલની સલાહ લો: કરારમાં મધ્યસ્થી કલમ હોવા છતાં ગ્રાહક ગ્રાહક કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર જાળવી રાખે છે.                                                                                              

Frequently Asked Questions

સુપ્રીમ કોર્ટનો ઘર ખરીદનારાઓ માટે મુખ્ય ચુકાદો શું છે?

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બિલ્ડરની બેદરકારીને કારણે ફ્લેટ મળવામાં વિલંબ થાય, તો ઘરનું પજેશન મળ્યા પછી પણ ખરીદનાર વળતર મેળવવા હકદાર છે. ફ્લેટની ચાવીઓ મળવાથી આ હક સમાપ્ત થતો નથી.

શું ઘર ખરીદનાર ફ્લેટનો કબજો મળ્યા પછી પણ વળતરનો દાવો કરી શકે છે?

હા, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, જો વિલંબથી નાણાકીય નુકસાન કે અસુવિધા થઈ હોય, તો ફ્લેટનું પજેશન મળ્યા પછી પણ ખરીદનાર વળતર માંગી શકે છે. દાવો ફક્ત પજેશન પૂરતો મર્યાદિત નથી.

ફ્લેટ મળવામાં વિલંબ થાય તો ઘર ખરીદનારે શું કરવું જોઈએ?

ખરીદનારે પજેશનની તારીખવાળા એગ્રીમેન્ટની કોપી સુરક્ષિત રાખવી, RERA અથવા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવી અને વકીલની સલાહ લેવી જોઈએ.

શું કરારમાં મધ્યસ્થી કલમ હોય તો ખરીદનાર ગ્રાહક કોર્ટમાં જઈ શકે?

હા, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કરારમાં મધ્યસ્થી કલમ હોવા છતાં, ગ્રાહક ગ્રાહક કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર જાળવી રાખે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Advertisement

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget