શોધખોળ કરો

નિઠારી હત્યાકાંડનના આરોપી સુરેન્દ્ર કોલી-મનિન્દર પંઢેરને અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

અલ્હાબાદ હાઈકોર્ટે નોઈડાના પ્રખ્યાત નિઠારી કેસમાં સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંધેરની ફાંસીની સજા રદ કરી દીધી છે. કોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ બંનેને નિર્દોષ જાહેર કર્યા છે.

Nithari Kand Update: નોઈડાના પ્રસિદ્ધ નિઠારી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે, જેઓને નિઠારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે 12 કેસમાં સુરેન્દ્ર કોલીને અને બે કેસમાં મનિન્દર સિંહ પંઢેરને આપવામાં આવેલી ફાંસીની સજા રદ કરી હતી. હાઈકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે આપેલી ફાંસીની સજા રદ કરી હતી. આ કેસમાં હાઈકોર્ટે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

બંને દોષિતોની 14 અરજીઓ પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુરેન્દ્ર કોલીએ 12 કેસમાં ફાંસીની સજા સામે અપીલ દાખલ કરી હતી. જ્યારે મનિન્દર સિંહ પંઢેરે બે કેસમાં આપવામાં આવેલી સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

આના આધારે નિર્દોષ છૂટ્યા

હાઈકોર્ટે કોઈ પ્રત્યક્ષ પુરાવા અને કોઈ સાક્ષી ન હોવાના આધારે ગુનેગારોને નિર્દોષ છોડી મૂક્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયથી CBIને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, રિમ્પા હલદર હત્યા કેસમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોહલીની ફાંસીની સજા યથાવત રાખી હતી. આ પુરાવાના આધારે બંનેને રિમ્પા હલદર હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

હાઇકોર્ટે અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ, કોર્ટે 15 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસએચએ રિઝવીની ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. નિઠારી કાંડ વર્ષ 2006માં બહાર આવ્યો હતો.

હાઈકોર્ટમાં 134 કામકાજના દિવસોમાં અપીલની સુનાવણી થઈ. સુરેન્દ્ર કોલીની હાલની 12 અરજીઓમાંથી પહેલી અરજી વર્ષ 2010માં દાખલ કરવામાં આવી હતી. જોકે, આ અરજીઓ સિવાય હાઈકોર્ટે કોળીની કેટલીક અરજીઓનો પણ નિકાલ કર્યો છે. એક કેસમાં ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે જ્યારે અન્ય કેસમાં વિલંબના આધારે તેને આજીવન કેદમાં ફેરવવામાં આવી છે.

આરોપીઓ વતી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી છે કે આ ઘટનાનો કોઈ સાક્ષી નથી. તેને માત્ર વૈજ્ઞાનિક અને સંજોગોવશાત્ પુરાવાના આધારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ફાંસીની સજા રદ કરવા અપીલ કરવામાં આવી હતી. મનિન્દર સિંહ પંધેરને હાઈકોર્ટ સમક્ષના એક કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget