શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતનું કેવી રીતે થયું હતું મોત? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયો મોટો ખુલાસો? જાણો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ સોમવારે કપૂર હોસ્પિટલે રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્વાસ રૂંધાવાના કારણે સુશાંતનું મોત થયું છે.

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ સોમવારે કપૂર હોસ્પિટલે રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્વાસ રૂંધાવાના કારણે સુશાંતનું મોત થયું છે. ફાંસીથી લટકવાને કારણે તેનો શ્વાસ રૂંધાયો હતો. આ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સુશાંત સિંહના વિસેરા સેમ્પલને કેમિકલ એનાલિસિસ માટે રાખવામાં આવ્યા છે અને તપાસ માટે ફોરેંસિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ સદસ્યોની ડોક્ટરની ટીમે તેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફાંસીના કારણે શ્વાસ રૂંધાયો જેના કારણે તેનું મોત નિપજ્યું છે. પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કરી શકે નહીં. સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સદસ્યો પટનાથી મુંબઈ પહોંચ્યા હતા. આજે સુશાંતના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. સુશાંત સિંહે આત્મહત્યા કરવાનું હજુ કારણ અકબંધ છે. પોલીસને તેના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પરંતુ પોલીસે તેના જરૂરી સામાન જેવો કે મોબાઈલ અને મેડિકલ રિકોર્ડને ઈન્વેસ્ટિગેશન માટે પોતાની પાસે રાખ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Embed widget