શોધખોળ કરો
Advertisement
TN Election 2021 Dates: તમિલનાડુમાં ક્યારે યોજાશે મતદાન, ક્યારે થશે મત ગણતરી, જાણો સમગ્ર શેડ્યૂલ
Tamil Nadu Assembly Election 2021 Full Schedule Announced: તમિલનાડુ વિધાનસભા માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામા આવી છે. ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી તેની જાણકારી આપી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે તમિલનાડુ વિધાનસભામાં એક જ તબક્કમાં મતદાન યોજાશે.
Tamil Nadu Assembly Election 2021 Full Schedule Announced: તમિલનાડુ વિધાનસભા માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામા આવી છે. ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી તેની જાણકારી આપી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે તમિલનાડુ વિધાનસભામાં એક જ તબક્કમાં મતદાન યોજાશે. મત ગણતરી 2મેના રોજ થશે. ચૂંટણી પંચની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ થઈ છે. તમિલનાડુમાં કુલ 234ન વિધાનસભા બેઠકો છે. અહીં કોઈપણ પાર્ટીએ બહુમત માટે 118 બેઠકો જીતવી જરૂરી છે.
તમિલનાડુમાં કુલ બેઠકો- 234
મતદાનની તારીખ- 6 એપ્રિલ
મત ગણતરીની તારીખ - 2 મે
તમિલનાડુમાં 24 મે 2021ના હાલની સરકારનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. અહીં એઆઈએડીએમકેની સરકાર છે અને ઈ પલાનીસામી રાજ્યના મુખ્યમંત્રી છે. વર્ષ 2016માં વિધાનસભા ચૂંટણીમાં એઆઈડીએમકેએ પોતાના સહયોગીઓ સાથે મળી ચૂંટણી લડી હતી. AIADMKએ 136 બેઠકો પર જીત મળી હતી.વિરોધ પક્ષ ડીએમકેના 89 નબેઠકો પર જીત મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement