શોધખોળ કરો

Firecracker Explosions: તામિલનાડુમાં બે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 13 લોકોના મોત 

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં મંગળવારે (17 ઓક્ટોબર) બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આગ વિસ્ફોટના કારણે લાગી હતી.

Tamil Nadu FirecracKer Explosions: તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં મંગળવારે (17 ઓક્ટોબર) બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આગ વિસ્ફોટના કારણે લાગી હતી.

પ્રથમ અકસ્માત તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના રંગપાલયમ સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. બીજી ઘટના જિલ્લાના કમ્માપટ્ટી ગામમાં બની હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે પોલીસ, ફાયર બ્રિગેડ, બચાવ સેવાના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ મળીને આગ પર કાબૂ મેળવી પીડિતોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

અધિકારીએ કહ્યું કે પોલીસને શંકા છે કે મૃત્યુ પામેલા  મજૂરો હોઈ શકે છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.  તમે જોઈ શકો છો કે  આગ પર કાબૂ  મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. ફેક્ટરીમાં વિસ્ફોટ લગભગ પાંચ કલાક પહેલા થયો હતો.

એમકે સ્ટાલિને શું કહ્યું ?

ઈન્ડિયન એક્સપ્રેસે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને ટાંકીને કહ્યું કે તેમણે જીવ ગુમાવનારા લોકોના પરિવારને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!

આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

iran israel war: ઇરાન તણાવ વચ્ચે ભારતની તૈયારી, ગેસ સપ્લાયને લઇને 600 કરોડાના પ્લાનનો નિર્ણય

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ

અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી

Embed widget