શોધખોળ કરો

OMG: તિરૂપતિના લાડુના પ્રસાદમાં મળી તમાકુની પડીકી, ભક્તોની આસ્થા પર વધુ એક આઘાત, ભક્તે શેર કર્યો કડવો અનુભવ

Tirupati Laddu Controversy: મંદિરના સંચાલન માટે જવાબદાર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા ગુણવત્તા નિયંત્રણ માટે લેવામાં આવતા પગલાં પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થઈ રહ્યા છે.

Tirupati Laddu Controversy: તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક ભક્તે મોટો દાવો કર્યો છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એક ભક્તે આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના પ્રસાદ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

 તેમણે કહ્યું કે, જે પ્રસાદ તે ઘરે લઇ ગયા હતા તેમાં તમાકુ કાગળમાં વીંટાળેલી મળી આવ્યું હતું. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ગોલ્લાગુડુમ પંચાયતની રહેવાસી ડોન્ટુ પદ્માવતીએ દાવો કર્યો છે કે જ્યારે તે 19 સપ્ટેમ્બરે તિરુપતિ મંદિરમાં જઈને ઘરે પરત ફર્યા અને પ્રસાદ ખોલ્યો તો તેને તેમાં તમાકુના ટુકડા મળ્યા.

 આસ્થા પર આઘાત

ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના પ્રસાદમાં તમાકુ મળી આવવાના દાવાથી ભક્તોની આસ્થા પણ આઘાત લાગ્યો છે.  . પ્રસાદ માટે બનાવવામાં આવતા લાડુ માટે ઘીમાં ચરબીના ઉપયોગને લઈને પહેલેથી જ હોબાળો ચાલી રહ્યો છે. મહિલા ભક્તે કહ્યું કે પ્રસાદ પવિત્ર છે, તેમાં આવો બગાડ દિલ તોડી નાખે છે.

કંપની સામે મોદી સરકારની મોટી કાર્યવાહી

તાજેતરના દાવાઓ પછી, મંદિરના સંચાલન માટે જવાબદાર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા લેવામાં આવતા ગુણવત્તા નિયંત્રણના પગલાં પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થઈ રહ્યા છે. તિરુપતિમાં લાડુમાં ભેળસેળના આરોપોને પગલે, FSSAI એ તમિલનાડુ સ્થિત એક કંપનીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને કથિત રીતે ખરાબ પે ઘી સપ્લાય કરવા બદલ કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.

વિશ્વ હિન્દુ પરિષદે સુપ્રીમ કોર્ટ પાસે કરી મોટી માંગ

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ સુપ્રીમ કોર્ટને તિરુપતિ લાડુમાં જાનવરોની ચરબીના મુદ્દા પર સ્વતઃ સંજ્ઞાન લેવા અને દોષિતોને શોધવા માટે તપાસ શરૂ કરવા અપીલ કરી હતી. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યની અગાઉની વાયએસઆરસીપી સરકાર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવા માટે પશુ ચરબીવાળા ઘીનો ઉપયોગ કરતી હતી.                                                 

આ પણ વાંચો

Tirupati Laddu Controversy: તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરતી કંપનીના બધા અધિકારીઓ મુસ્લિમ! મોટો દાવો, જાણો સત્ય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Embed widget