શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં પેટ્રૉલિંગ કરી રહેલી સેનાની ટુકડી પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો, એક જવાન શહીદ, ત્રણ ઘાયલ

પોલીસનુ કહેવુ છે કે આ એક આઇઇડી બ્લાસ્ટ છે, જ્યારે સેનાનુ કહેવુ છે કે ગ્રેનેડ હુમલો છે. સેનાના પ્રવક્તા અનુસાર ઘાયલ જવાનોને પ્રાથમિક સારવાર બાદ શ્રીનગર સ્થિત 92 બેઝ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કુલગામાં ફરી એકવાર આતંકીઓએ નાપાક હરકત કરી છે. કુલગામમાં બુધવારે આતંકીઓએ ગ્રેનેડથી પેટ્રૉલિંગ કરી રહેલી પાર્ટી પર હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસનુ કહેવુ છે કે આ એક આઇઇડી બ્લાસ્ટ છે, જ્યારે સેનાનુ કહેવુ છે કે ગ્રેનેડ હુમલો છે. સેનાના પ્રવક્તા અનુસાર ઘાયલ જવાનોને પ્રાથમિક સારવાર બાદ શ્રીનગર સ્થિત 92 બેઝ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તેમને જણાવ્યુ કે, અનંતનાગ જિલ્લાના શમ્સીપોરા વિસ્તારમાં સેનાના રસ્તાં ખોલનારી ટુકડી પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. છરા વાગવાથી ચાર જવાન ઘાયલ થઇ ગયા. આતંકીઓના હુમલાના જવાબમાં જવાનોએ પણ મોરચો સંભાળ્યો અને જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાનોની સમયસૂચકતાથી આતંકીઓ મોટી ઘટનાને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યાં. હુમલા બાદ જવાનોને હૉસ્પીટલમાં ઇલાજ માટે લઇ જવાયા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વળી બીજીબાજુ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધુ છે, અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
Embed widget