શોધખોળ કરો

કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના હાજિન રાજપોરા વિસ્તારમાં બે-ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની ખબર મળ્યા બાદ તેમની શોધ માટે તપાસ અભિયાન ચલાવ્યું હતું. અથડામણમાં ચાર આતંકીઓ માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, અથડામણ દરમિયાન ઠાર મરાયેલા આતંકીઓનો મૃતદેહ હાથ લાગ્યો નથી. આ અગાઉ શુક્રવારે સવારે પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લામાં અવંતીપોરાના બાંદેરપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને તપાશ અભિયાન ચલાવ્યું હતું. આ વચ્ચે અચાનક આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.  કાઠુઆના રામકોટેમાં સંયુક્ત સર્ચ અભિયાનમાં ટીમને બ્લેક રંગના પેકેટમાં 2 એકે 47 રાઇફલ અને યુદ્ધ માટે ઉપયોગ કરનારા સામાન મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Embed widget