શોધખોળ કરો
Advertisement
શેરીમાં રખડતી કૂતરી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધનારા પુરૂષનો વીડિયો વાયરલ થયો ને.......
બરેલા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ગ્રીન સિટીમાં એક વિકૃત માનસીકતા ધરાવતા 50 વર્ષના આધાડે 11 જાન્યુઆરીના રોજ માદા શ્વાન સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો.
જબલપુરમાં એક માદા શ્વાન સાથે દુષ્કર્મનો વીડિયો વાયરલ થયો છે. એક આધેડ વયની વ્યક્તિ માદા શ્વાન સાથે દુષ્કમર્મ કરતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે દુષ્કર્મ અને પશુ ક્રૂરતાનો કેસ નોંધીનો આરોપીની ધરપકડ કરી છે. બરેલા પોલીસે આ કેસને ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી છે અને આરોપીને જેલમાં નાખી દીધો છે.
બરેલા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ગ્રીન સિટીમાં એક વિકૃત માનસીકતા ધરાવતા 50 વર્ષના આધાડે 11 જાન્યુઆરીના રોજ માદા શ્વાન સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો. જેની જાણકારી મળતા જ પીપુલ ફોર એનીમલના કાર્યકર્તાઓના પ્રયત્નથી બરેલા પોલીલ સ્ટેશને આઈપીસી સેક્શન 377 અને પીસીએ 11 (1) અંતર્ગત કેસ નોંધાયો છે. હાલમાં તે જેલમાં છે.
બરેલા પોલીસ અનુસાર આધેડ ઘણાં લાંબા સમયથી માદા શ્વાન સાથે ખોટું કામ કરી રહ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. પોલીસે આરોપી વિરૂદ્ધ સેક્શન 377 અને પીસીએ 11 અંતર્ગત કેસ નોંધ્યો છે. આ દરમિયાન પોલીસે એક સૂચના બહાર પાડીને લોકોને અપીલ કરી છે કે જો તેમને આ પ્રકારની કોઈ ઘટનાની જાણકારી મળે તો તરત જ પોલીસનો સંપર્ક કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement