શોધખોળ કરો

Independence Day 2020: દેશની સંપ્રભુતાની રક્ષા માટે આપણે શું કરી શકીએ છીએ, તેને દુનિયાએ લદ્દાખમાં જોયું

દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાતમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો

નવી દિલ્હીઃ દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાતમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો. બાદમાં વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કરી હતી.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના મહામારીના આ અસાધારણ સમયમાં સેવા પરમો ધર્મઃની ભાવના સાથે, પોતાના જીવનની ચિંતા કર્યા વિના આપણા ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મી, સફાઇ કર્મચારી, પોલીસ કર્મી, સેવા કર્મી, અનેક લોકો, 24 કલાક સતત કામ કરી રહ્યા છે. હું તેમના  પ્રત્યે આભાર પ્રગટ કરું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિસ્તારવાદી વિચારસરણીએ ફક્ત કેટલાક દેશોને ગુલામ બનાવીને નથી છોડ્યા, વાત ત્યાં જ ખત્મ થઇ નથી. આ વિશ્વના દેશોના વિકાસ પર અસર પાડનારું પણ રહ્યું. એવામાં ભીષણ યુદ્ધો અને ભયાનકતા વચ્ચે પણ ભારતે આઝાદીની જંગ ધીમી પડવા દીધી નથી. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત ફક્ત એક શબ્દ નથી, સંકલ્પ બની ગયો છે. હું માનું છું કે તેની સામે અનેક પડકારો છે પરંતુ દેશના કરોડો નાગરિક તેને પુરો કરવાનો સંકલ્પ લે તો આ કાર્ય મુશ્કેલ નથી. આઝાદ ભારતની માનસિકતા વોકલ ફોર લોકલ હોવી જોઇએ. આખરે ક્યાં સુધી આપણા ભારતમાં બનેલો કાચો માલ, ફિનિશ્ડ પ્રોડક્ટ બનીને ભારતમાં પાછો ફરતો રહેશે. આત્મનિર્ભર ભારતનો અર્થ ફક્ત આયાત ઓછી કરવાની નથી, આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી અને આપણી સ્કિલ્સને વધારવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Embed widget