શોધખોળ કરો

આર્મીમાં કોરોના વાયરસાના 3 કેસ આવ્યા સામે, કર્નલ રેંકના ડોક્ટર અને જેસીઓ પણ પોઝિટિવ

સેના અનુસાર, બન્ને સંક્રમિત સૈન્ય અધિકારી સ્વસ્થ અને સ્થિર છે, પરંતુ કારણ કે બન્નેને કોરોના પોઝિટિવ આવતા પહેલા પોતાના કામ માટે દિલ્હીના પ્રવાસે ગયા હતા.

નવી દિલ્હીઃ આર્મીના કોલકાતા સ્થિત કમાન્ડ હોસ્પિટલના એક કર્નલ રેંકના ડોક્ટર અને દેહરાદૂન સ્થિત જેસીઓ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. ખાસ વાત એ છે કે આ બન્નેએ હાલમાં જ દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. આ જ કારણ ચે કે જે જે સૈનિકોના સંપર્કમાં આ બન્ને આવ્યા હતા તેને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ મળી આવેલ કર્નલ રેંકના ડોક્ટર સેનાના પૂર્વ કમાંડની મિલિટ્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. સંક્રમિત મળી આવ્યા બાદ પીડિત કર્નલને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. દેહરાદૂન સ્થિત જેસીઓને પણ સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સેના અનુસાર, બન્ને સંક્રમિત સૈન્ય અધિકારી સ્વસ્થ અને સ્થિર છે, પરંતુ કારણ કે બન્નેને કોરોના પોઝિટિવ આવતા પહેલા પોતાના કામ માટે દિલ્હીના પ્રવાસે ગયા હતા અને તેમના સંપર્કમાં આવેલ તમામ સિવિલ અને મિલિટ્રી અધિકારીઓની ઓળક કરી તેમને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આર્મીમાં કોરોનાના હવે ત્રણ કેસ તમને જણાવીએ કે, આર્મીમાં કોવિડ-19ના હવે ત્રણ કેસ થઈ ગયા છે. આ પહેલા લદ્દાખમાં હાજર એક સૈનિકની લેહ સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમના પિતાએ હાલમાં જ ઈરાનનો પ્રવાસ કર્યો હતો અને તે પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ સૈનિક રજા પર પોતાના ઘરે ગયા હતા. જોકે આર્મીએ એ અહેવાલને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીનગર સ્થિત ટેરિટોરિયલ આર્મીનો એક જવાન પોઝિટિવ મળી આવ્યો છે. આર્મીના શ્રીનગર સ્થિત પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયા અનુસાર, જવાનમાં કેટલાક લક્ષણ મળી આવ્યા હતા પરંતુ તે ટેસ્ટમાં નેગેટિવ મળી આવ્યા હતા. બીએસએફમના કમાન્ડેન્ટ પણ પોઝિટિવ મળી આવ્યા બીજી બાજુ બીએશએફના કમાન્ડેન્ટ પણ પોઝિટિવ મળી આવ્યા છે. આ કમાન્ડેન્ટ બીએસએફની મધ્યપ્રદેશ સ્થિત ટેકનપુર એકેડમીમાં કામ કરે છે અને તેમની પત્ની થોડા દિવસ પહેલા જ ઇંગ્લેન્ડથી પરત ફરી હતી. આ કમાન્ડેન્ટ બીએસએફની ટેકનપુર સ્થિતિ કોરાન્ટાઈન ફેસિલિટીના ઇન્જાર્જ પણ હતા. મુંબઈ એરપોર્ટ પર હાજર સીઆઈએસએફના જવાન પણ કોરોના પોઝિટિવ તમને જણાવીએ કે, શનિવારે અહેવાલ આવ્યા હતા કે મુંબઈના એરપોર્ટ પર હાજર સીઆઈએસએફના જવાન પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. જવાનને થોડા દિવસ પહેલા જ લક્ષણ જોવા મળ્યા બાદ આઈસોલેશન સેન્ટર મોકલવામાં આવ્યા હતા અને પોઝિટિવ આવવા પર મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget