શોધખોળ કરો

લગ્ન બાદ સેંથામાં સિંદૂર સાથે જોવા મળી TMCની આ સાંસદ, કઈ બે મહિલા સાંસદે લીધા શપથ, જાણો વિગત

સંસદ સત્રમાં નુસરત જહાં પારંપરિક અંદાજમાં જોવા મળી હતી. નવપરિણીત નુસરત માથામાં સિંદૂર, હાથમાં મહેંદી તથા લગ્નચૂડામાં જોવા મળી હતી.

નવી દિલ્હીઃ 17મી લોકસભામાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલની ટીકિટ પરથી ચૂંટણી જીતનાર બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી તથા નુસરત જહાંએ મંગળવારે સંસદમાં શપથ લીધા હતાં. બંને શપથ બાદ સ્પીકર ઓમ બિરલાને પગે લાગી હતી. લગ્ન બાદ સેંથામાં સિંદૂર સાથે જોવા મળી TMCની આ સાંસદ, કઈ બે મહિલા સાંસદે લીધા શપથ, જાણો વિગત સંસદ સત્રમાં નુસરત જહાં પારંપરિક અંદાજમાં જોવા મળી હતી. નવપરિણીત નુસરત માથામાં સિંદૂર, હાથમાં મહેંદી તથા લગ્નચૂડામાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, નસુરતે 19 જૂને તૂર્કીના બોડરમ સિટીમાં બિઝનેસમેન નિખીલ જૈન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં બિઝી હોવાને કારણે નુસરત સંસદના પહેલાં દિવસે શપથ લઈ શકી નહોતી. લગ્ન બાદ સેંથામાં સિંદૂર સાથે જોવા મળી TMCની આ સાંસદ, કઈ બે મહિલા સાંસદે લીધા શપથ, જાણો વિગત નુસરતના લગ્નમાં તેની ક્લોઝ ફ્રેન્ડ મિમી ચક્રવર્તી પણ જોવા મળી હતી. મિમીએ પણ નુસરતની સાથે જ શપથ લીધા હતાં. મિમી તથા નુસરતે મોડા શપથ લેતા સોશિયલ મીડિયા યુઝર્સે બંનેને ટ્રોલ કર્યાં હતાં. લગ્ન બાદ સેંથામાં સિંદૂર સાથે જોવા મળી TMCની આ સાંસદ, કઈ બે મહિલા સાંસદે લીધા શપથ, જાણો વિગત યુઝર્સે કહ્યું હતું કે, લગ્ન તથા રિસેપ્શન માટે નુસરત પાસે સમય છે પરંતુ સંસદમાં શપથ માટે સમય નથી. કેટલાંકે કહ્યું હતું કે, સંસદ સત્ર અંગે પહેલેથી જાણ હતી તો લગ્નની ડેટ્સમાં ફેરફાર કરી શકાઈ હોત.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget