શોધખોળ કરો

Delhi Lockdown Guidelines: દિલ્લીમાં લોકડાઉન દરમિયાન શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે, જાણો શું છે ગાઇડલાઇન?

દિલ્લીમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધતાં કેજરીવાલ સરકારે (Arvind Kejriwal Governent) લોકડાઉનનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીના કારણે દિલ્લીની હાલત પણ મહારાષ્ટ્રની જેમ ખરાબ થતી જાય છે. જેને લઈ આજે રાતથી આગામી સોમવાર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. દિલ્લીના મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.

દિલ્લીમાં વધતા જતાં સંક્રમણને લઇને સીએમ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ  બૈજલની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેજરીવાલ સરકારે આગામી સોમવાર સુધી રાજધાની દિલ્લીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું છે.  આ સમય દરમિયાન શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે જાણીએ...

દિલ્લી લોકડાઉન વિશે મહત્વની 10 વાતો

  • સોમવારે રાત્રે દસ વાગ્યાથી આગામી સોમવાર સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન
  • લોકડાઉન દરમિયાન ખાનગી ઓફિસો સંપૂર્ણ બંધ રહેશે અને કર્મચારીઓએ વર્કફ્રોમ હોમ કરવાનું રહેશે
  • બીજા રાજ્યોથી આવનાર સામે પ્રતિબંધ નથી
  • અનિવાર્ય સેવા સાથે જોડાયેલા લોકોને પાસ અપાશે
  • મોલ, જીમ, સ્પા, ઓડિટોરિયમ બંધ રહેશે
  • લગ્નમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી
  • દિલ્લીમાં મેટ્રો સેવા ચાલું રહેશે પણ પાસ અનિવાર્ય રહેશે
  • શાકભાજી, ફળ અને દૂધ, દવાની દુકાનો ખુલ્લી રહેશે
  • બિન જરૂરી બહાર નીકળનારને દંડ ફટકારાશે
  • રાજધાનીમાં વધતા જતાં સંક્રમણ મુદ્દે લોકોને જાગૃત કરાશે

દિલ્લીમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચે જઇ રહ્યો છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યાં છે તો ઓક્સિજનની પણ કમી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં સીએમ કેજરીવાલે મદદ માટે કેન્દ્રને પત્ર લખ્યો છે.  દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 25,462 લોકો સંક્રમિત થયા છે. તો 161 કોરોના સંક્રમિતોના મોત થયા છે. જેના પગલે કેજરીવાલ સરકારે આજથી આગામી સોમવારની વહેલી સવાર 5 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કર્યું છે. દિલ્લીમાં સંક્રમણ 30 ટકા વધ્યું છે. દિલ્લીમાં કોરોના સક્રમણના કારણે  અત્યાર સુધીમાં 12હજાર લોકોએ જિંદગી ગુમાવી છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા કેજરીવાલ સરકારે આગામી સોમવારે સુધી લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
Embed widget