શોધખોળ કરો

Toll Tax: ખતમ થવા જઇ રહી છે ફાસ્ટેગથી ટૉલ કલેક્શનની સિસ્ટમ, ટ્રાફિકથી મળશે છૂટકારો

અત્યારે દેશના દરેક રાષ્ટ્રીય રાજમાર્ગ પર ફાસ્ટેગથી ટૉલ ટેક્સ લેવાનુ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જલદી આ માટે સરકાર કેમેરા આધારિત ટૉલ કલેક્શન સિસ્ટમ લાગુ કરી શકે છે.

Automatic Number Plate Reader: દેશના રાષ્ટ્રીય રાજમાર્ગો પર જલદી વાહનોથી ટૉલ ટેક્સ વસૂલવાની નવી રીત જોવા મળી શકે છે. અત્યારે દેશના દરેક રાષ્ટ્રીય રાજમાર્ગ પર ફાસ્ટેગથી ટૉલ ટેક્સ લેવાનુ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જલદી આ માટે સરકાર કેમેરા આધારિત ટૉલ કલેક્શન સિસ્ટમ લાગુ કરી શકે છે. જે અંતર્ગત ગાડીઓની નંબર પ્લેટને સ્કેન કરીને સીધુ બેન્ક ખાતામાંથી પૈસા કપાઇ જશે. આ સિસ્ટમને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા પણ કહેવામાં આવે છે.

શું થવાનો ફેરફાર ?
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) અનુસાર આ કેમેરાની મદદથી ટૉલ લેવાની સુવિધાને ટૉલ પ્લાઝાના બૂથ પર ગાડીઓની લાંબો ઇન્તજાર નહીં કરવો પડે, અત્યારે ભારતમાં 97% ટૉલ ટેક્સ વસૂલી FASTag ના માધ્યમથી કરવામા આવી રહી છે. આ સિસ્ટમ ફાસ્ટ હોવા છતાં ટૉલ પ્લાઝા પર લાંબો ટ્રાફિક જામ રહે છે.  

કઇ રીતે કામ કરે છે ANPR ?
માર્ગ પરિવહન મંત્રાલયે જાણકારી આપી છે કે ભારતમાં હાઇવે પર હાલના ટૉલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે, અને તેના જગ્યાએ ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા એટલે કે ANPR લગાવવામા આવશે, આ સિસ્ટમ વાહનોમાં નંબર પ્લેટ રીડ કરીને ગ્રાહકના બેન્ક ખાતામાંથી ટૉલ ટેક્સની રકમ કાપી લેશે. આને હાઇવેના શરૂઆતી અને અંતિમ સેન્ટર પર સ્થાપિત કરવામાં આવશે, જેનાથી અહીં લાગેલા કેમેરા ગાડીની નંબર પ્લેટની તસવીર લઇને તેમની નક્કી કરવામાં આવેલી યાત્રાની દુરીના આધાર પર ટેક્સનું નિર્ધારણ કરીને વસૂલી કરશે. 

પાયલટ પ્રૉજેક્ટ પર ચાલી રહ્યું છે કામ - 
કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ થોડાક મહિનાઓ પહેલા આના વિશે કહ્યું હતુ કે ભારત સરકાર આના ટેસ્ટિંગ માટે એક પાયલટ પ્રૉજેક્ટ પણ ચલાવી રહી છે. આ સિસ્ટમ લોકોને તેમના વાહનોની નક્કી કરવામાં આવેલી દુરીના આધાર પર ટેક્સ લેશે, આનાથી નવી ટેકનિકથી ટૉલ બૂથો પર વિના રોકાયે ચાલવાની સુવિધા અને દુરીના આધાર પર ચૂકવણીની સુવિધા મળશે. 

તમે આ 3 રીતે સરળતાથી તમારું FASTag બેલેન્સ ચેક કરી શકો છો, આ છે સરળ પ્રક્રિયા

પદ્ધતિ 1: NHAI પ્રીપેડ વૉલેટ દ્વારા તપાસો...

સ્ટેપ 1- સૌ પ્રથમ તમારા ફોનમાં પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર જાઓ.

સ્ટેપ 2-હવે એન્ડ્રોઈડ અથવા આઈફોન પર My FASTag એપ ડાઉનલોડ કરો.

પગલું 3-હવે તમારી લોગિન વિગતો દાખલ કરો.

સ્ટેપ 4- અહીં તમે તમારું બેલેન્સ જોઈ શકશો.

પદ્ધતિ 2: મિસ્ડ કોલ દ્વારા FASTag બેલેન્સ કેવી રીતે તપાસવું...

NHAI FASTag બેલેન્સ ચેક કરવા માટે એક નંબર આપે છે, જેનો ઉપયોગ FASTag બેલેન્સ ચેક કરવા માટે કરી શકાય છે.

જો તમે તમારા NHAI પ્રીપેડ વૉલેટને તમારા મોબાઈલ નંબર સાથે લિંક કર્યું હોય તો તમે NHAI દ્વારા બેલેન્સ ચેક કરી શકો છો.

સ્ટેપ 1- આ માટે તમારે પહેલા +91 8884333331 પર મિસ્ડ કોલ આપવો પડશે.

સ્ટેપ 2- આમાં તમારા નંબર પર SMS આવશે અને તે SMSમાં તમારું Fastag બેલેન્સ દેખાશે.

પદ્ધતિ 3: SMS દ્વારા FASTag બેલેન્સ તપાસો

તમારું ફાસ્ટેગ એકાઉન્ટ તમારા મોબાઈલ નંબર સાથે લિંક થઈ જશે, જેના દ્વારા તમને ટ્રાન્ઝેક્શન વિશેની તમામ માહિતી મળશે.

મોબાઈલ નંબર જે તમારા ફાસ્ટેગ એકાઉન્ટ સાથે લિંક થશે. તે નંબર પર મોકલવામાં આવેલ એસએમએસ એલર્ટ દ્વારા, તમારા ફાસ્ટેગ એકાઉન્ટ બેલેન્સ, રિચાર્જ કન્ફર્મેશન, ટોલ પેમેન્ટ કપાત અને બેલેન્સની માહિતી પ્રાપ્ત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Embed widget