શોધખોળ કરો

Indian Railway : ટ્રેનમાં કેટલા વર્ષના બાળકની લેવી પડે ટિકિટ ? આ ઉંમર સુધીના બાળકો કરી શકે છે મફત મુસાફરી

રેલવેએ કેટલાક નિયમો બનાવ્યા છે, જેમ કે ટ્રેનોમાં ટિકિટ બુકિંગ દરમિયાન બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને વિકલાંગોને વિશેષ છૂટ આપવામાં આવે છે.

Train Ticket Rules For children: રેલવે દ્વારા કરોડો લોકો મુસાફરી કરે છે. મુસાફરોની સુવિધા માટે  રેલવેએ કેટલાક નિયમો બનાવ્યા છે, જેમ કે ટ્રેનોમાં ટિકિટ બુકિંગ દરમિયાન બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને વિકલાંગોને વિશેષ છૂટ આપવામાં આવે છે. ઉંમર પ્રમાણે કેટલાક બાળકોને ટ્રેનની ટિકિટો મળતી નથી અને કેટલાકને અડધી ટિકિટ મળે છે.

તમને જણાવી દઈએ કે રેલવેના નિયમો અનુસાર, કઈ ઉંમર સુધીના બાળકો ટ્રેનમાં ફ્રીમાં મુસાફરી કરી શકે છે અને કઈ ઉંમરના બાળકો માટે તમારે અડધી ટિકિટ લેવી પડશે.

આ ઉંમરના બાળકોને ટ્રેનની ટિકિટ ખરીદવી પડશે નહીં 

ભારતીય રેલવેના નિયમો અનુસાર, જો તમારા બાળકની ઉંમર 1 થી 5 વર્ષની વચ્ચે છે, તો તમારે તેના માટે કોઈ ટિકિટ ખરીદવી પડશે નહીં. એટલે કે તમારું બાળક તમારી સાથે ટ્રેનમાં ફ્રીમાં મુસાફરી કરી શકે છે. રેલવેના આ નિયમથી નાના બાળકો હોય તેવા લોકોને ઘણો ફાયદો થાય છે.

5 થી 12 વર્ષના બાળકો માટે અડધી ટિકિટ

ભારતીય રેલવેના નિયમો અનુસાર, જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષની વચ્ચે છે અને તે તમારી સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે, તો તમારે તેના માટે અડધી ટિકિટ ખરીદવી પડશે. પરંતુ યાદ રાખો કે બાળકોને અડધી ટિકિટમાં બર્થ આપવામાં આવશે નહીં, તમારે તેમને તમારી સાથે બેસાડવા પડશે. જો તમે ઈચ્છો છો કે બાળકને અલગ સીટ મળે તો તમારે તેના માટે આખી  ટિકિટ ખરીદવી પડશે.

તમારે બાળક માટે સીટ જોઈતી હોય તો તમારે ભાડું ચૂકવવું પડશે

ભલે તમારું બાળક તમારી સાથે મફતમાં મુસાફરી કરી  પરંતુ જો તમે ઈચ્છો છો કે તેને  સીટ મળે તો તમારે તેના માટે આખી ટિકિટ ખરીદવી પડશે અને જો તમારે પૈસા બચાવવા હોય તો તમારે બાળક સાથે તમારી સીટ પર એડજસ્ટ થવું પડશે.

12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે આખી ટિકિટ ફરજિયાત 

જો તમારા બાળકની ઉંમર 12 વર્ષ કે તેથી વધુ છે તો તમારે તેના માટે આખી ટિકિટ ખરીદવી પડશે. અડધી ટિકિટનો નિયમ ફક્ત 5 થી 12 વર્ષ સુધીના જ બાળકો માટે ઉપલબ્ધ છે.

દસ્તાવેજની ચકાસણી અને ટિકિટ બુકિંગ

જો તમે રેલવેના આ નિયમનો લાભ લેવા માંગતા હોવ તો બાળકો માટે ટિકિટ બુક કરાવતી વખતે તમારે તેમનું જન્મ પ્રમાણપત્ર અને અન્ય ઓળખના દસ્તાવેજો આપવા પડશે. આ દસ્તાવેજો એટલા માટે પૂછવામાં આવે છે જેથી બાળકની વાસ્તવિક ઉંમર જાણી શકાય અને લોકો બાળકની ઉંમર છુપાવીને આ નિયમનો લાભ ન ​​લે.

ભારતીય રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરવા પર દંડ થશે

જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી વધુ છે અને તમે તેની ટિકિટ લીધા વગર તેને તમારી સાથે ટ્રેનમાં લઈ જાઓ છો, તો પકડાઈ જવા પર તમારે દંડ ભરવો પડશે. જો તમારા બાળકની ઉંમર 4 વર્ષથી ઓછી હોય, તો પણ આ સાબિત કરવા માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર તમારી પાસે રાખો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget