નવા ટ્રિપલ તલાક બિલને કેબિનેટની મંજૂરી, જમ્મુ-કાશ્મીરમાં વધુ છ મહિના લંબાવાયુ રાષ્ટ્રપતિ શાસન
કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે આવનારા સંસદ સત્રમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરીશું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વખતે રાજ્યસભામાં આ બિલને પાસ કરવામાં આવશે

Union Minister Prakash Javadekar: Cabinet has approved extension of President's Rule in Jammu and Kashmir for six months with effect from 3rd July, 2019 pic.twitter.com/X855ER92gk
— ANI (@ANI) June 12, 2019
જાવડેકરે કહ્યું કે, જૂના વટહુકમને જ બિલમાં ફેરવવામાં આવશે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી દેવામાં આવી છે જેનાથી જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોના લોકોને રાહત મળશે. કેન્દ્ર સરકારે આધાર અને અન્ય કાયદાઓ (સંશોધન) બિલ 2019ને મંજૂરી આપી છે. હવે કોઇ પણ વ્યક્તિને આધાર નંબર આપવા માટે મજબૂર નહી કરી શકાય.Union I&B Minister Prakash Javadekar: We will introduce the triple talaq bill in the upcoming parliament session. pic.twitter.com/QCOaFstXFS
— ANI (@ANI) June 12, 2019
Union Minister Prakash Javadekar: Cabinet approves Jammu Kashmir Reservation Bill, 2019, as relief for persons in J&K residing in areas adjoining International Border; they can now avail reservation in direct recruitment, promotion & admission in different professional courses. pic.twitter.com/2yqdmNxwyN
— ANI (@ANI) June 12, 2019





















