શોધખોળ કરો

ટ્રેનમાં TTE કોઈ પણ સમયે તમારી ટિકિટ ચેક કરી શકતા નથી, ટિકિટ ચેક કરવાનો છે ફિક્સ સમય, જાણો નિયમો

ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ લાખો લોકો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે

ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ લાખો લોકો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે. રેલવે મુસાફરી લોકોમાં ખૂબ જ લોકપ્રિય અને સસ્તી છે. રેલવેએ તેના મુસાફરોની સુવિધા માટે ઘણા નિયમો બનાવ્યા છે, જેનું પાલન રેલવે અધિકારીઓ અને રેલવે મુસાફરો બંને માટે ફરજિયાત છે. આજે અમે તમને રેલવે TTE એટલે કે ટિકિટ ચેકિંગના નિયમો વિશે જણાવીશું.

TTE તમારી મુસાફરી દરમિયાન હંમેશા તમારી ટિકિટ ચેક કરી શકતા નથી. TTE કયા સમયે તમારી ટિકિટ ચેક કરી શકે છે અને કયા સમયે તે તમારી ટિકિટ ચેક કરી શકતો નથી. આ માટે રેલવેએ નિયમો બનાવ્યા છે.

TTE કયા સમયે ટિકિટ ચેક કરી શકે છે

રેલવેના નિયમો અનુસાર, મુસાફરી દરમિયાન TTE ફક્ત દિવસ દરમિયાન મુસાફરોની ટિકિટ ચેક કરી શકે છે. TTE રાત્રે મુસાફરોની ટિકિટ ચેક કરી શકતા નથી. TTE રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મુસાફરોની ટિકિટ ચેક કરી શકતા નથી. આ સમય સિવાય TTE કોઈપણ સમયે મુસાફરોની ટિકિટ ચેક કરી શકે છે.

જો કોઈ મુસાફર રાત્રે 10 વાગ્યા પછી ટ્રેનમાં ચઢે છે તો આવી સ્થિતિમાં TTE મુસાફર પાસેથી ટિકિટ માંગી શકે છે. રેલવેનો આ નિયમ મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવ્યો છે જેથી મુસાફરો રાત્રે આરામથી સૂઈ શકે. આવી સ્થિતિમાં TTE રાત્રે કોઈપણ મુસાફરને જગાડીને તેમની પાસેથી ટિકિટ માંગી શકશે નહીં.

રેલવે TTE વિશે ક્યાં ફરિયાદ કરવી?

જો TTE તમારી મુસાફરી દરમિયાન રાત્રે ટિકિટ માંગે છે અને તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે તો તમે રેલવે હેલ્પલાઇન નંબર 139 પર TTE વિશે ફરિયાદ કરી શકો છો.

ભારતમાં દરરોજ ઘણા મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. જેમના માટે રેલવે દ્ધારા ઘણી ટ્રેનો ચલાવવામાં આવે છે. ટ્રેનમાં મુસાફરી ખૂબ જ અનુકૂળ અને આરામદાયક છે. અને આ જ કારણ છે કે મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના મનમાં ઘણીવાર ઘણા પ્રશ્નો હોય છે. મુસાફરોને ટિકિટ અને દંડ વિશે ઘણા પ્રશ્નો હોય છે. પ્લેટફોર્મ ટિકિટ અને ટ્રેન ટિકિટ વચ્ચે શું તફાવત છે? આ પણ ઘણી વખત લોકોને સ્પષ્ટ હોતું નથી.

ટોપ સ્ટોરી

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget