શોધખોળ કરો

યુવતીએ દેશને બદલે પાકિસ્તાની મિત્ર સાથે પાક.ને સપોર્ટ કરતાં ઉબર ડ્રાઈવરે રસ્તામાં જ ઉતારી દીધા....

મુસાફરી દરમિયાન પાકિસ્તાની યુવક ભારત વિરુદ્ધ ટિપ્પણીઓ કરી રહ્યો હતો. જ્યારે ભારતીય યુવતીએ તેના મિત્રનું સમર્થન કર્યું, ત્યારે ડ્રાઇવરે બંનેને વાહનમાંથી ઉતરવાનું કહ્યું.

Uber Incident Delhi: દિલ્હીમાં એક ઉબેર મુસાફરી દરમિયાન વિવાદાસ્પદ ઘટના બની હતી. એક ભારતીય યુવતી અને તેના પાકિસ્તાની મિત્રને ડ્રાઇવર દ્વારા વાહનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા.

સૂત્રો અનુસાર, મુસાફરી દરમિયાન પાકિસ્તાની યુવક ભારત વિરુદ્ધ ટિપ્પણીઓ કરી રહ્યો હતો. જ્યારે ભારતીય યુવતીએ તેના મિત્રનું સમર્થન કર્યું, ત્યારે ડ્રાઇવરે બંનેને વાહનમાંથી ઉતરવાનું કહ્યું.

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ છેડી છે, જ્યાં કેટલાક લોકોએ ડ્રાઇવરના પગલાંને સમર્થન આપ્યું છે, જ્યારે અન્યોએ તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે.

સમગ્ર ઘટનાનો વીડિયો જુઓ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ

Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી

Embed widget