શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં હવે મળશે 1 રૂપિયામાં સારવાર ને 10 રૂપિયામાં ભરપેટ ભોજન, ઉદ્વવ સરકારનો વાયદો

મહારાષ્ટ્રમાં આજે ત્રણેય પાર્ટીઓ દ્વારા કોમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી હતી. ત્રણેય પક્ષોએ પોતાનો રોડમેપ જાહેર કર્યો છે

મુંબઇઃ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી દીધી, આ અંતર્ગત ત્રણેય પક્ષોએ એક મિનિમમ કૉમન પ્રોગ્રામ રજૂ કર્યુ. મહારાષ્ટ્ર વિકાસ અગાડી (એમવીએ) ગઠબંધને આમાં કેટલાક મોટા વાયદા કર્યા છે જેમાં એક વાયદો સારવાર અને ભોજનનો પણ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન શિવસેનાએ કહ્યું હતું કે, રાજ્યમાં દરેકને 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપીશુ, હવે આ વાયદો પુરો કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત વાયદામાં એવુ પણ હતુ કે સરકાર 1 રૂપિયામાં ઇલાજ-સારવાર આપશે. જોકે, હવે આ બધી વસ્તુઓને ન્યૂનત્તમ કૉમન કાર્યક્રમમાં જગ્યા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હવે મળશે 1 રૂપિયામાં સારવાર ને 10 રૂપિયામાં ભરપેટ ભોજન, ઉદ્વવ સરકારનો વાયદો આ ઉપરાંત ઉદ્વવ ઠાકર રાજ્યમાં ખેડૂતોને લઇને પણ મોટા નિર્ણયો કરવા જઇ રહ્યાં છે. ગઇકાલે શિવાજી પાર્કમાં શિવસેના ચીફ ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સાથે 6 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક

PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન

Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

Embed widget