શોધખોળ કરો
Advertisement
ઉદ્ધવ ઠાકરે બન્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, 6 મંત્રીઓએ લીધા શપથ
શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઉદ્ધવ ઠાકરે સાથે આજે કુલ 6 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે.
મુંબઈ: શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ મુંબઈના શિવાજીપાર્કમાં રાખવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે સાથે આજે કુલ 6 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે.
ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇએ મંત્રીપદના શપથ લીધા હતા. એનસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબળે શપથ લીધા હતા. બાલાસાહેબ થોરાટે મંત્રી તરીકે શપથ લીધા હતા. નાગપુર ઉત્તર સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે પણ શપથ લીધા હતા.Mumbai: The oath-taking ceremony of Chief Minister Uddhav Thackeray & others concludes. #Maharashtra pic.twitter.com/ShtgPL1OS7
— ANI (@ANI) November 28, 2019
#Maharashtra: Congress leaders Balasaheb Thorat and Nitin Raut take oath as Ministers. pic.twitter.com/exY9bMoOTN
— ANI (@ANI) November 28, 2019
Mumbai: Nationalist Congress Party leader Chhagan Chandrakant Bhujbal takes oath as minister. #Maharashtra pic.twitter.com/vwSvPz4fyn
— ANI (@ANI) November 28, 2019
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં સામેલ થવા શિવાજીપાર્ક આવ્યા હતા. શિવાજી પાર્કમાં અંદાજે 70 હજારથી વધારે ખુરશીઓ લગાવવામાં આવી હતી.Maharashtra: NCP leader Jayant Rajaram Patil takes oath as minister in Mumbai. https://t.co/QWnDgjf9lZ pic.twitter.com/i9US6vsVvW
— ANI (@ANI) November 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement