શોધખોળ કરો
Advertisement
કોરાનાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને મોદી સરકારની કઈ વિમા યોજના હેઠળ મળી શકે રકમ ? જાણો શું છે શરત ?
PIB Fact Check કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી ર્હોય છે કે, કોરોના કારણે મરનાર લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમાનો લાભ નહીં મળે.
જોકે આ દાવો કોટો છે. સરકાર તરફથી કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ત આવતા પીઆઈબીએ આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના કોરોના સંબંધિત મોતને કવર નથી કરતી, પરંતુ પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના કેટલીક શરતો સાથે કોરોનાથી થયેલ મોતને કવર કરે છે.
PIB Fact Check શું કરે છે? PIB Fact Check કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે PIB Fact Checkની મદદ લઈ શકાય છે. કોઈપણ PIB Fact Checkને શંકાસ્પદ સમાચારના સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યૂઆરએલ વોટ્સએન નંબર 918799711259 પર મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર મેલ કરી શકે છે.Claim: Kins of those who died of COVID-19 can claim insurance under Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) and Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)#PIBFactCheck: PMSBY doesn't cover COVID related deaths, while PMJJBY covers COVID deaths with certain conditions. pic.twitter.com/3g9AS4dVTe
— PIB Fact Check (@PIBFactCheck) September 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion