શોધખોળ કરો

બીજા દેશોની શક્તિ વધારશે ભારતની આકાશ મિસાઇલો, મોદી કેબિનેટે આપી નિકાસને મંજૂરી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, - આકાશ મિસાઇલની નિકાસ કરવામાં આવનારા સંસ્કરણ ભારતની પાસે તૈનાત હાજર આકાશ મિસાઇલ વર્ઝનથી અલગ હશે

નવી દિલ્હીઃ મોદી સરકારે બુધવારે રક્ષા ક્ષેત્રમાં મોટો ફેંસલો લેતા આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસને મંજૂરી આપી દીધી છે. આ પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, - આકાશ મિસાઇલની નિકાસ કરવામાં આવનારા સંસ્કરણ ભારતની પાસે તૈનાત હાજર આકાશ મિસાઇલ વર્ઝનથી અલગ હશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ટ્વીટ કરતા કહ્યું- આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત પોતાની રક્ષા પ્લેટફાર્મા અને મિસાઇલોની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આધ્યક્ષતામાં કેબિનેટે આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસને મંજૂરી આપી દીધી છે, અને આની નિકાસની ઝડપથી મંજૂરી માટે એક સમિતિનુ ગઠન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર સતત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી રહ્યું છે. જેથી દેશમાં વધુમા વધુ રોજગારના અવસર પેદા થવાની સાથે રોકાણનો પણ મોકો મળે. આ મહિનાના શરૂઆતમાં મોદી સરકારે નવી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પર 22810 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી. આ યોજનાનો હેતુ મહામારીના સમયમાં કંપની દુનિયાને નવી નિયુક્તિઓ માટે પ્રોત્સાહિત કરે છે. સત્તાવાર નિવેદન પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget