શોધખોળ કરો

મોદી સરકાર 1 જુલાઈથી લોકોને આપશે કઈ મોટી રાહતો

અનલોક-2માં વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી શકે છે. ભોપાલ અને લખનઉથી સીધી ટ્રેન શરૂ કરવામાં આવી શકે છે.

નવી દિલ્હીઃ અનલોક -1 પૂર્ણ થવાની નજીક છે ત્યારે સરકારે અનલોક-2ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1 જુલાઈથી અનલોક-2 લાગુ થઈ રહ્યું છે. જેમાં કેટલીક વધારે છૂટ આપવામાં આવી શકે છે. કોરોનાના વધી રહેલા કેસના કારણે અમુક રાજ્યોએ લોકડાઉન લંબાવ્યું છે અને હજુ પણ આગામી એક મહિના સુધી સ્કૂલ, કોલેજો શરૂ નહીં થાય. અનલોક-2માં કેટલીક છૂટ મળી શકે છે. વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડશે રિપોર્ટ પ્રમાણે રેલવે દ્વારા અનલોક-2માં વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી શકે છે. ભોપાલ અને લખનઉથી સીધી ટ્રેન શરૂ કરવામાં આવી શકે છે. રેલવે બોર્ડ દ્વારા ઝોનલ રેલવે ઓફિસને પોપ્યુલર લાઇન પર શું ડિમાન્ડ છે તે મોકલવા જણાવાયું છે. આ ઉપરાંત કોલકાતાથી દૂન એક્સપ્રેસ, વારાણસીથી જનતા એક્સપ્રેસ પણ શરૂ થઈ શકે છે. જોકે કયા રૂટ પરથી કેટલી ટ્રેન દોડશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી નથી. ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યા વધી શકે
દેશભરમાં આવેલા વિવિધ એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યા વધારવામાં આવી શકે છે. જેમકે મુંબઈ એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિક ઓપરેશન પ્રતિ દિવસ માત્ર 20 ફ્લાઇટ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જે સંખ્યા વધીને હાલ 100 સુધી પહોંચી છે. ખાનગી એરલાઇન્સને પણ ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. એર ઈન્ડિયા દ્વારા કેટલાક રૂટ્સ પર વધારે ડોમેસ્ટિક ફ્લાઇટ્ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વંદે ભારત હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશન લોન્ચ કરાયું હતું. પરંતુ હવે કેટલાક દેશો દ્વારા આ પ્રક્રિયાનો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તેઓ તેમના દેશની ફ્લાઇટ દ્વારા નાગરિકોને પરત મોકલવા ઈચ્છે છે. અનલોક-2માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નથી પરંતુ કેટલાક આંતરરાષ્ટ્રીય કેરિયરને ભારતીય એરસ્પેસમાં પ્રવેશ આપવામાં આવી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ

વિડિઓઝ

PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
Embed widget