શોધખોળ કરો

દેશના આ મોટા રાજ્યમાં સાપ્તાહિક લોકડાઉનમાં પણ ખુલ્લી રહેશે દારૂ-બીયરની દુકાનો, જાણો વિગતે

કોરોનાના વધતા કેસને નિયંત્રિત કરવા ઉત્તર પ્રદેશ સરકારે બે દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

લખનઉઃ કોરોના સંક્રમણની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ સરકારે વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી. અનેક જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર બનતા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.  આ દરમિયાન રાજ્યમાં વીકેન્ડ લોકડાઉનમાં દારૂની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. સરકારે જણાવ્યું કે, વીકેન્ડ લોકડાઉનમાં દારૂ-બીયરની દુકાનોને છૂટ આપવામાં આવી છે. તેના સમયમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. દારૂની દુકાનો પહેલાની જેમ તેમના સમય સાવરે 10 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી દુકાનોને આ લાગુ નહીં પડે.
કોરોનાના વધતા કેસને નિયંત્રિત કરવા ઉત્તર પ્રદેશ સરકારે બે દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. સ્વચ્છતા, સેનિટાઇઝેશન અને સામાજિક અંતરના હેતુથી સરકારે રાજ્યમાં શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધ મુક્યા છે. આ ઉપરાંત કેટલાક જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. લોકડાઉનમાં શરૂઆતમાં શરાબની દુકાનો પણ બંધ કરવામાં આવી હતી પરંતુ નવી વ્યવસ્થા અંતર્ગત તમામ દેશી-વિદેશી દારૂ, બીયર તથા ભાંગની દુકાનો તથા મોડલ શોપને ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. લોકડાઉનમાં દારૂની દુકાનો પણ બંધ થઈ ગઈ હતી, પરંતુ શરાબની દુકાનો બંધ હોવાથી રાજ્ય સરકારને રેવન્યૂમાં ઘણું મોટું નુકસાન થયું હતું. જે બાદ ચાર મે થી કેટલાક નિયમો સાથે દારૂની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 60,771 પર પહોંચી છે. 1,348 લોકોના મોત થયા છે. 37,712 લોકો સાજા થઈ ગયા છે અને 21,711 એક્ટિવ કેસ છે.

ટોપ સ્ટોરી

2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget