શોધખોળ કરો
Advertisement
27 જૂને લેવાનારી UPSCની પરીક્ષા સ્થગિત, હવે આ તારીખે લેવાશે એક્ઝામ
યૂપીએસસી સિરિવ સેવામાં આ વર્ષે 712 અને ભારતીય વન સેવા પરીક્ષામાં 110 વેકેન્સી છે. પરીક્ષા દેશા જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવાવાની હતી.
UPSC Civil Services Exams Postponed: યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને યૂપીએસસીની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા 27 જૂનના રોજ લેવાવાની હતી. કોરોનાના વધતા કેસને કારણે આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. કમશિને પરીક્ષા સ્થગિત કરવાની સાથે જ તેની નવી તારીખની પણ જાહેરાત કરી દીધી છે. હવે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
યૂપીએસસી સિરિવ સેવામાં આ વર્ષે 712 અને ભારતીય વન સેવા પરીક્ષામાં 110 વેકેન્સી છે. પરીક્ષા દેશા જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવાવાની હતી.
Union Public Service Commission postpones the Civil Services (Preliminary) Examination 2021 to 10th October 2021
— ANI (@ANI) May 13, 2021
The examination was scheduled to be held on 27th June pic.twitter.com/h8v9k8zieo
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement