શોધખોળ કરો

ઉરી હૂમલા પર સેનાનું અને સરકારનું વલણ એકઃ અરૂણ જેટલી

નવી દિલ્લીઃ જમ્મુ-કાશ્મીરના ઉરી સક્ટરમાં સેનાના કેમ્પ પર થયેલા આતંકવાદી હૂમલાના જવાબમાં કડક કાર્યવાહીની વધતી જતી માંગ વચ્ચે સરકારે આજે સ્પષ્ટ કર્યું હતું કે, આ મામલામાં સરકારનું અને સેનાનું સ્ટેન્ડ એક હશે. નાણામંત્રી અરૂણ જેટલીએ પત્રકારો સાથેની વાતચીતમાં ઉરી આતંકવાદી હૂમલા પર પ્રતિક્રિયા પુછવામાં આવતા કહ્યું કે, સરકારનું વલણ પહેલેથી જ વ્યક્ત કરી દેવામાં આવ્યું છે. આ હૂમલા પર સેનાએ જે કહ્યુ છે તે જ સરકારનું વલણ છે. આ મામલે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પણ પોતાની વાત રાખી છે. કેબિનેટની સુરક્ષા મામલાની સમિતિમાં ઉરી હૂમલા પર થયેલી ચર્ચા વિશે પુછવામાં આવેલા સવાલને અરૂણ જેટલીએ ટાળી દેતા કહ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. રવિવારે આતંકવાદીઓ દ્વારા સેના કેમ્પ પર હૂમલો કરવામાં આવ્યો હતો જેમા 18 જવાનો શહિદ થયા હતા. અને 25થી વધુ સેનિકો ઘાયલ થયા હતા. ત્યારે સમગ્ર દેશમાંથી પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવહી કરવાની માંગ ઝડપી બની છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા

ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ

6 વર્ષ પછી અચાનક કેમ ટ્રેન્ડિંગમાં આવ્યું 'લોકડાઉન 2020'? જાણો કોરોનાના ડર વગર લોકો કેમ વાગોળી રહ્યા છે જૂની યાદો

શું ફરીથી આવી રહ્યું છે કોરોના જેવું લોકડાઉન? ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસની કટોકટીએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર

મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા

ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?

અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ

વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા

Embed widget