શોધખોળ કરો

UP Election 2022: મથુરાથી નહી ઉત્તર પ્રદેશની આ બેઠક પરથી ચૂંટણી લડશે CM યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવા ઉતરી રહ્યા છે. અગાઉ અહેવાલ હતા કે યોગી આદિત્યનાથ મથુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે

Yogi Adityanath Seat: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવા ઉતરી રહ્યા છે. અગાઉ અહેવાલ હતા કે યોગી આદિત્યનાથ મથુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે પરંતુ હવે જાણકારી મળી રહી છે કે યોગી આદિત્યનાથ મથુરાથી નહી પરંતુ રામની નગરી અયોધ્યાથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ભાજપ સાથે જોડાયેલા સૂત્રોએ એબીપી ન્યૂઝને આ જાણકારી આપી હતી.

દિલ્હીમાં થયેલી બેઠકમાં મુખ્યમંત્રીની બેઠકને લઇને થયેલી ચર્ચામાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી કોર કમિટીની બેઠક બાદ તમામ બેઠકોને લઇને નિર્ણય થયો હતો. આ દરમિયાન યોગી આદિત્યનાથની બેઠકને લઇને ચર્ચા થઇ હતી. સૂત્રોના મતે યોગી આદિત્યનાથને પાર્ટી અયોધ્યાથી ઉતારવા માંગે છે. હિંદુત્વ ફેક્ટરને ધ્યાનમાં રાખીને એ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સાથે જ મથુરા બેઠક પરથી શ્રીકાંત શર્માને જ પાર્ટી ટિકિટ આપવા જઇ રહી છે. જોકે કેટલાક મંત્રીઓની બેઠક બદલવામાં આવી શકે છે.

નોંધનીય છે કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ જ નહી દેશભરમાં ભાજપનો હિંદુત્વનો એક મોટો ચહેરો માનવામાં આવે છે. જેથી તે જે પણ બેઠક પરથી ચૂંટણી લડશે તેના અનેક સમીકરણો નીકળશે. જો અયોધ્યા બેઠક પરથી યોગી આદિત્યનાથ ચૂંટણી લડશે તો ચૂંટણીમાં ભાજપને ફાયદો થઇ શકે છે. આ અગાઉ યોગી આદિત્યનાથ ગોરખપુર, મથુરા અને અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના મતે જલદી સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV

Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ

IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો

Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget