શોધખોળ કરો

UP સરકારે કોરેન્ટાઈન સેન્ટરમાં મોબાઈલ ફોન લઈ જવા પર મુક્યો પ્રતિબંધ, અખિલેશે કહ્યું- હોસ્પિટલોની દુર્દશા છુપાવવા આપ્યો આદેશ

અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું, જો મોબાઈલથી સંક્રમણથી ફેલાય તો આઈસોલેશન વોર્ડની સાથે સમગ્ર દેશમાં તેના પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે કોરેન્ટાઈન સેન્ટરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો છે. હવે આ ફેંસલા પર વિવાદ શરૂ થઈ ગયો છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, મોબાઈલ ફોનથી કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો છે. તેથી જે લોકોને કોરેન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવશે તેમના મોબાઈલ જમા કરી લેવામાં આવશે. ઘણા દર્દીઓ વોર્ડની સમસ્યાનો વીડિયો બનાવીને વાયરલ કરતા હતા. જેનાથી બચવા સરકારે આદેશ કર્યો હોવાનું કહેવાય છે. જેને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સવાલ ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું, જો મોબાઈલથી સંક્રમણથી ફેલાય તો આઈસોલેશન વોર્ડની સાથે સમગ્ર દેશમાં તેના પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. એકલતામાં આ વસ્તુ માનસિક સહારો બને છે. હોસ્પિટલની દુર્દશા તથા મિસમેનેજમેન્ટનું સત્ય લોકો સુધી ન પહોંચે તેથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોબાઈલ પર પ્રતિબંધની જરૂર નથી પણ સેનેટાઇઝ કરવાની છે.
ઉત્તરપ્રદેશમાં કોરોના મામલાની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા છ હજારને પાર કરી ગઈ છે. 24 કલાકમાં 288 નવા કોરોના પોઝિટિવ મામલા આવ્યા બાદ રાજ્યમાં કોરોનાના કુલ 6017 મામલા નોંધાયા છે. જેમાંથી 1423 પ્રવાસી મજૂરો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2456 છે, જ્યારે 3406 દર્દી સંક્રમણ મુક્ત થઈ ગયા છે. સારવાર દરમિયાન 155ના મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે મામલા આગ્રામાં છે. જ્યાં સંક્રમિતોની સંખ્યા 845 પર પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget