શોધખોળ કરો

ઉત્તરાખંડના રૈણી ગામમાં 15 મૃતદેહ મળી આવ્યાં, અત્યાર સુધીમાં 53 લોકોના મોત, જિંદગીની શોધ યથાવત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આઠ દિવસ પહેલા આવેલી આફતમાં 53 લોકોના મોત થયા છે. રવિવારે બચાવ અભિયાન દરમિયાન 15 મૃતદેહ મળી આવ્યાં હતા. જેમાં પાંચ મૃતદેહ તપોવન-વિષ્ણુગાડ સુરંગમાંથી મળ્યાં હતા. ઉપરાંત સાત શબ રૈણી ગામ અને 1 રૂદ્ર પ્રયાગથી મળી આવ્યું હતું.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આઠ દિવસ પહેલા આવેલી આફતમાં 53 લોકોના મોત થયા છે. રવિવારે બચાવ અભિયાન દરમિયાન 15 મૃતદેહ મળી આવ્યાં હતા. જેમાં પાંચ મૃતદેહ તપોવન-વિષ્ણુગાડ સુરંગમાંથી મળ્યાં હતા. ઉપરાંત સાત શબ રૈણી ગામ અને 1 રૂદ્ર પ્રયાગથી મળી આવ્યું હતું. સુરંગમાં જિંદગીની શોધ યથાવત છેલ્લા એક અઠવાડિયાથી તપોવન-વૃષ્ણગાડ સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું અભિયાન ચાલી રહ્યું છે. સેના, એનડીઆરએફ,આઇટીબીનું સંયુક્ત બચાવ અભિયાન યુદ્ધસ્તર ચાલી રહ્યું છે. હજું 154 લોકો ગૂમ છે. જેની શોધ ચાલું છે. જળસ્તર વધવાના કારણે સુરંગ મલબાથી ભરાઇ ગઇ છે. અત્યાર સુધીમાં સુરંગમાંથી 150મીટર સુધી કીચડ કાદવ કાઢી લેવાયું છે. આ વિસ્તારમાં ડ્રીલીગ પણ શરૂ કરી દેવાઇ છે. એનટીપીસએ કહ્યું કે, 10થી 12 કલાકમાં સુરંગની અંદરની યથાસ્થિતિ જાણી શકાશે. નોંધનિય છે કે, ચમોલી જિલ્લાના ઋષિગંગા ઘાટીમાં સાત ફેબ્રુઆરીએ ગ્લેશિયર પૂર આવ્યું હતું. જેના કારણે 154 લોકો લાપતા છે. ગ્લેશિયર તૂટતાં 13.2 મેગાવોટ ઋષિગંગા જળ વિદ્યુત પરિયોજના સંપૂર્ણ રીતે ખતમ થઇ ગઇ છે. તો તપોવન વિષ્ણુગાડને ભારે ક્ષતિ પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Embed widget