શોધખોળ કરો

Uttarakhand Glacier Collapse: ટનલમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા, મૃત્યુઆંક 40 પર પહોંચ્યો, હજુ 166 લોકો લાપતા

ગ્લેશિયર તૂટવાની દુર્ઘટના બાદ હજુ પણ 166 લોકો ગુમ છે, જેઓની શોધખોળ ચાલી રહી છે.

નવી દિલ્હી: ઉત્તરાખંડના તપોવનમાં ગ્લેસિયર તૂટવાની દૂર્ઘટના બાદ બચાવ કાર્યનો આજે 8મો દિવસ છે. 7 ફેબ્રુઆરીથી તપોવનની જે ટનલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાંથી વધુ 2 મૃતદેહો મળી આવ્યા છે. ઉત્તરાખંડ પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા મૃતદહોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજ્યના ડીજીપી અશોક કુમારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 40 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. 166 લોકો હજુ પણ લાપતા ઉત્તરાખંડની ઋષિગંગામાં આવેલા બરફના તોફાન અને પાણીના સ્તરમાં થયેલા વધારાને કારણે જનજીવન અને સંપત્તિને મોટું નુકસાન થયું છે. દુર્ઘટના બાદ વહીવટીતંત્ર હજુ પણ ગુમ થયેલા 166 લોકોની શોધખોળ કરી રહ્યાં છે. આ દુર્ઘટનામાં રસ્તા તૂટી જવાના કારણે સરહદી વિસ્તારના 13 ગામોના 360 પરિવારો અસરગ્રસ્ત થયા છે. આ ગામોમાં રાશન કીટ, મેડિકલ ટીમ સહિ‌ત જીવન જરૂરિયાતની વસ્તુઓ સતત મોકલવામાં આવી રહ્યા છે. ઋષિગંગા નદી પર બનેલા એક અસ્થાયી તળાવમાંથી પાણી આવવાનું શરૂ થયું છે. હવે આ વિસ્તારમાં વધુ એક પૂરનું જોખમ ઓછું થઈ ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

Embed widget