શોધખોળ કરો

AIIMSમાં કોરોનાની રસી લેનારા 22 વર્ષના ગાર્ડને શું થઈ ગઈ આડઅસરો કે ICUમાં કરવો પડ્યો દાખલ ? એક નહીં પણ ઘણી છે તકલીફો

16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો. પહેલા દિવસે અંદાજિત 1 લાખ લોકોને રસી અપાઇ. કોરોના વેક્સિનેશનને લઇને સાઇડ ઇફેક્ટ મામલાની વાત કરીએ તો કેટલાક લોકોમાં હળવા સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા હતા. જો કે દિલ્લીમાં એમ્સના 22 વર્ષના ગાર્ડને વેક્સિન બાદ ગંભીર આડઅસર જણાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શું છે રસીની આડઅસરનો મામલો જાણીએ.

દુનિયાના સૌથી મોટા વેક્સિનેશનને  16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી આપી. વેક્સિનેશનના પહેલા દિવસે અંદાજિત 2 લાખ લોકોને વેક્સિન અપાઇ. જો કે વેક્સિનેશનની આડઅસર શું હોઇ શકે, તે મુદ્દે લોકોમાં જિજ્ઞાસા હોવી સ્વાભાવિક છે. પહેલા દિવસે એકાદ બે કિસ્સાને છોડીને વેક્સિનની કોઇ ગંભીર અસર ન હતી જોવા મળી. દિલ્હીના એમ્સના 22 વર્ષના  ગાર્ડને વેક્સિન આપ્યાના 15 મિનિટ બાદ  બાદ એલર્જીની સમસ્યા ઉભી થઇ હતી. વેક્સિન લીધા બાદ ગાર્ડની તબિયત લથડી શનિવારે એમ્સના એક સિક્યૂરિટી ગાર્ડને વેક્સિન આપ્યાં બાદ તેમની તબિયત બગડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ મુદ્દે માહિતી આપતા જણાવ્યું હતું કે, 22 વર્ષિય ગાર્ડને વેક્સિન આપ્યાના 15 મિનિટ બાદ સાઇડ ઇફ્રકેટ જોવા મળી હતી. તેમનામાં સ્કિન એલર્જી સહિતના કેટલાક ગંભીર લક્ષણો જણાતા તેમને તાબડતોબ આઇસીયૂમાં ભરતી કરવાની ફરજ પડી હતી. ગાર્ડની તબિયત લથડતા તેમને અન્ડર ઓબ્ઝર્વેશન રાખવામા આવ્યા હતા. જો કે ડોક્ટર્સે હાલ તેમની તબિયતમાં સુધાર હોવાની વાત જણાવી હતી.  ગાર્ડમાં વેક્સિનેશન બાદ શું આડઅસર જોવા મળી દિલ્હી એમ્સના 22 વર્ષના ગાર્ડને વેક્સિનેશનના પહેલા તબકકામાં વેકિસન આપ્યા બાદ તેમનામાં કેટલાક ગંભીર લક્ષણો જોવા મળ્યાં હતા. વેક્સિન આપ્યાના 15 મિનિટ બાદ તેમનામાં સ્કિન એલર્જીની સમસ્યા જોવા મળી હતી. તેમના શરીર પર ચકામા પડી ગયા હતા. ઉપરાંત તેમના હાર્ટ બીટ પણ વધી ગયા હતા. તેમજ છાતીમાં દુખાવાની સમસ્યા સર્જાઇ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો

IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 

Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત

આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

Embed widget