શોધખોળ કરો

વડોદરાના બિલ્ડર પરિવારની કારનો MPમાં અકસ્માત, પતિ-પત્ની સહિત ચારનાં મોત

મધ્યપ્રદેશના ધાર પાસે ઈંદોર-અમદાવાદ ફોરલેન નેશનલ હાઇવે પર આજે મોટી દુર્ઘટના થઈ હતી. જેમાં દેવદર્શને નીકળેલો વડોદરાના બિલ્ડર પરિવાર ભોગ બન્યો હતો.

વડોદરાઃ નવો ટ્રાફિક કાયદો અમલમાં આવ્યો છતાં રાજ્ય-દેશમાંથી અકસ્માતની વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી. મધ્યપ્રદેશના ધાર પાસે ઈંદોર-અમદાવાદ ફોરલેન નેશનલ હાઇવે પર આજે મોટી દુર્ઘટના થઈ હતી. જેમાં દેવદર્શને નીકળેલો વડોદરાના બિલ્ડર પરિવાર ભોગ બન્યો હતો. જેમાં એક પતિ-પત્ની સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. વડોદરાના બિલ્ડર પરિવારની કારનો MPમાં અકસ્માત, પતિ-પત્ની સહિત ચારનાં મોત મળતી માહિતી મુજબ, વડોદરાનો બિલ્ડર પરિવાર મધ્યપ્રદેશના ઓમકારેશ્વર, મહાકાલ સહિત અન્ય તીર્થોના દર્શન માટે હ્યુન્ડાઈ ક્રેટા કાર લઈને સવારે 5 વાગ્યે નીકળ્યો હતો. સવારે 11 વાગ્યા આસપાસ તેમની કાર મધ્યપ્રદેશના ધાર નજીક રેતી ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બિલ્ડર સહિત એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. વડોદરાના બિલ્ડર પરિવારની કારનો MPમાં અકસ્માત, પતિ-પત્ની સહિત ચારનાં મોત અકસ્માતમાં બિલ્ડર પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષાબહેન ઉપરાંત બિલ્ડના ભાભી અને સાળીનું પણ મોત થયું હતું. કાર ચલાવી રહેલા દીપક ઠાકુર નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ત્યાર બાદ તમામ મૃતદેહોનું ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રઃ શિવસેના, NCP, કોંગ્રેસના 162 ધારાસભ્યોએ શું લીધા શપથ ? જાણો વિગત શરદ પવારે ધારાસભ્યોની પરેડમાં અજીત પવારને લઈ કર્યો મોટો ખુલાસો, પ્રથમ વખત કહી આ વાત બાંગ્લાદેશ બોર્ડે BCCI પાસે ધોની સહિત 7 ખેલાડીની કરી માંગ, જાણો શું છે કારણ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Allu Arjun granted interim bail: હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...

LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Actor Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટે ફટકારી 14 દિવસની જેલ , જુઓ અહેવાલBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરAllu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Allu Arjun granted interim bail: હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
Post office ની આ બચત યોજનામાં દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળશે, FD કરતાં વધુ વ્યાજ

લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી

ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?

Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો

Embed widget