શોધખોળ કરો
મહારાષ્ટ્રઃ શિવસેના, NCP, કોંગ્રેસના 162 ધારાસભ્યોએ શું લીધા શપથ ? જાણો વિગત

Background
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ વચ્ચે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 162 ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવશે. આ માટે હોટલ હયાતમાં ધારાસભ્યો પહોંચવા લાગ્યા છે.
20:38 PM (IST) • 25 Nov 2019
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું, ફ્લોર ટેસ્ટમાં પણ અમે એકજૂથ રહીશું. જેટલા ધારાસભ્યો ત્યાં હાજર હતા તેમાંથી કોઈપણ આડા-અવળા નહીં થાય. અજીત પવારને અભિનંદન આપતા કહ્યું તમારું કામ થઈ ગયું, તમામ કેસ રદ થઈ ગયા. હવે આવી જાવ અને કાકા સાથે સરકાર બનાવી દો.
20:36 PM (IST) • 25 Nov 2019
ભાજપ નેતા આશીષ સેલ્લારે બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ધારાસભ્યોની પરેડએ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અપમાન છે. આજે જ્યારે તમે કસમ ખાધી કે અમે સોનિયા ગાંધીનું નેતૃત્વ સ્વીકાર છે તે બાલાસાહેબ ઠાકરેનું સૌથી મોટું અપમાન છે.
Load More
Tags :
Maharashtra Politics Ncp Mla Maharashtra Govt Formation Maharashtra Cm Shiv Sena Sanjay Raut Congressગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update



















