શોધખોળ કરો
Advertisement
સ્માર્ટ સિટી શહેરોમાં વડોદરાનો સમાવેશ, સ્માર્ટ સિટી માટે 12 રાજ્યોના 27 શહેરોની યાદી જાહેર
નવી દિલ્લીઃ કેંદ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ મંગળવારે સ્માર્ટ સિટીની ત્રીજી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં 12 રાજ્યોના 27 શહેરોના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લિસ્ટરમા ગુજરાતમાંથી વડોદરા એક માત્ર શહેર છે જ્યારે યુપીમાંથી કાનપુર, આગરા અને વારણાસીનો માસવેશ રવામાં આવ્યો છે. વેંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે, આ જાહેરાત બાદ સ્માર્ટ સિટી યોજના હેઠળ 60 શહેરોમાં 1,44,742 કરોડના કુલ રોકાણ કરવાનો પ્રસ્તાવ છે.
સ્માર્ટ સિટીના 12 રાજ્યોના 27 શહેરોના નામો નીચે મુજબ છે.
અમૃતસર, કલ્યાણ, ઉજ્જૈન, તિરૂપતિ, નાગપુર,અજમેર, ઔરંગાબાદ, હૂબલી, ગ્વાલિયર, હૂબલી-ઘારવાડ, જલંધર, કલ્યાણ-ડોમ્બીવલી, કોહિમા, કોટા, મદૂરૈ, મેંગલોર, નામચી, નાસિક, રાઉરકેલા, સેલમ, શિવમોગા, ઠાણે, તંજાવૂર, તુમકૂર, વડોદરા, વલ્લોર, કાનપુર, આગરા અને વારણાસીનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement