શોધખોળ કરો

કોગ્રેસને VHPની ઓફર- મેનિફેસ્ટોમાં સામેલ કરે રામ મંદિર તો સમર્થન પર કરીશું વિચાર

નવી દિલ્હીઃ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને મોટું નિવેદન આપ્યું છે. આલોક કુમારે કહ્યું છે કે કોગ્રેસ જો લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં રામ મંદિરનો મુદ્દો સામેલ કરશે તો સમર્થન પર વિચાર કરવામાં આવશે. વીએચપી તરફથી આ નિવેદન એવામાં સમયમાં આવ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો સડકથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી ગરમાઇ રહ્યો છે. આલોક કુમારે કર્યું કે, રામ મંદિરને લઇને જેમણે વચન આપ્યું છે , જો કોગ્રેસ મેનિફેસ્ટોમાં સામેલ કરે કે તેઓ મંદિર બનાવશે તો કોગ્રેસને સમર્થન આપવા પર વિચાર કરવામાં આવશે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રામ મંદિરના નિર્માણને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હાલમાં કોર્ટમાં છે. સાથે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં નોકરી અને ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ મહત્વના રહેશે. વીએચપીનું આ નિવેદન બીજેપી માટે મોટા ઝટકા સમાન છે. કહેવામાં આવી રહ્યું છે કે વીએચપીનો મંદિરને લઇને ભાજપ પરનો વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે.  આલોક કુમારે કુંભમાં કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે રામ મંદિરને લઇને કેન્દ્ર સરકાર કોઇ કાયદો લાવશે નહી એટલા માટે અમે 31 જાન્યુઆરીના રોજ યોજનારી બે દિવસીય ધર્મ સંસદમાં સાધુ સંતોને આ અંગેની જાણકારી આપીશું. તાજેતરમાં જ ઉત્તરાખંડના વરિષ્ઠ કોગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોગ્રેસના સત્તામાં આવ્યા બાદ જ બનશે.

ટોપ સ્ટોરી

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

Embed widget