શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

BJP પર ભડક્યો વિજય માલ્યા, કહ્યુ- ભારતમાં મને પોસ્ટર બોય બનાવી દીધો

નવી દિલ્હીઃ બેન્કો પાસે લોન લઇને ભાગી ગયેલા વિજય માલ્યાએ એકવાર ફરી પોતાના  પર થઇ રહેલી કાર્યવાહીને ખોટી ગણાવતા  ભાજપ પર નિશાન સાધ્યું છે. વિજય માલ્યાએ ટ્વિટ કરી કહ્યું કે, જ્યારે વડાપ્રધાને પોતે કહી દીધું છે કે તેમની સરકારે મારી પાસેથી બેન્કોની લોન કરતા વધુ રૂપિયા વસૂલી લીધા છે તો પછી ભાજપના પ્રવક્તા મારી વિરુદ્ધ સતત નિવેદનબાજી કેમ કરી રહ્યા છે. માલ્યાએ આ અંગે રવિવારે સવારે બે ટ્વિટ કર્યા હતા. વિજય માલ્યાએ ટ્વિટ કરી જણાવ્યું કે, વડાપ્રધાનનો ઇન્ટરવ્યૂ જોયો, જેમાં તે મારું નામ લઇ રહ્યા છે અને કહી રહ્યા છે કે ભલે વિજય માલ્યા પર બેન્કોની 9000 કરોડ રૂપિયાની લોન બાકી છે પરંતુ તેમની સરકારે તેની  પાસેથી 14 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. હવે જ્યારે વડાપ્રધાન મોદીએ પુરી વસૂલાતની  પુષ્ટી કરી છે તો પછી બીજેપીના પ્રવક્તા કેમ મારી વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. બીજી એક ટ્વિટમાં વિજય માલ્યાએ લખ્યું કે, ભારતમાં મને પોસ્ટર બોય  બનાવી  દીધો છે. જેટલી લોન મારા પર બેન્કની હતી તેનાથી વધારે વસૂલાત તેમની સરકાર કરી ચૂકી છે. માલ્યાએ કહ્યું કે, હું 1992થી યુકેમાં વસી રહ્યો છું. એવામાં મને ભાગેડું કહેવો ભાજપને  યોગ્ય લાગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ

Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો

'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

Embed widget