શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
‘લોકો ડરી રહ્યા છે તેમને ખબર નથી કે મોદી ક્યારે બોમ્બ ફોડી દેશે’, આ નિવેદન કોંગ્રેસના કયા મહિલા નેતાએ આપ્યું? જાણો વિગત
![‘લોકો ડરી રહ્યા છે તેમને ખબર નથી કે મોદી ક્યારે બોમ્બ ફોડી દેશે’, આ નિવેદન કોંગ્રેસના કયા મહિલા નેતાએ આપ્યું? જાણો વિગત Vijaya Shanti says, Everyone is scared that at what moment Modi will shoot the bomb ‘લોકો ડરી રહ્યા છે તેમને ખબર નથી કે મોદી ક્યારે બોમ્બ ફોડી દેશે’, આ નિવેદન કોંગ્રેસના કયા મહિલા નેતાએ આપ્યું? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/10094004/Congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કોંગ્રેસની નેતા અને પૂર્વ સાંસદ વિજયા શાંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉપર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. એએનઆઈના મતે વિજયા શાંતિએ કહ્યું હતું કે, લોકો ડરી રહ્યા છે તેમને ખબર નથી કે મોદી ક્યારે બોમ્બ ફોડી દેશે. લોકો સાથે પ્રેમ કરવાના બદલે તે લોકોને ડરાવી રહ્યા છે. એક પ્રધાનમંત્રીએ આવા કામ કરવા જોઈએ નહીં.
તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીની સ્ટાર પ્રચારક વિજયા શાંતિએ આ ટિપ્પણી તેલંગાણામાં શમશાબાદમાં એક જનસભાને સંબોધિત કરતા કરી હતી. વિજયા શાંતિએ આ ટિપ્પણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જનસભા સંબોધિત કરતાં પહેલાં કરી હતી. આ ટિપ્પણી સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર જ હતા.
![‘લોકો ડરી રહ્યા છે તેમને ખબર નથી કે મોદી ક્યારે બોમ્બ ફોડી દેશે’, આ નિવેદન કોંગ્રેસના કયા મહિલા નેતાએ આપ્યું? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/10094011/Congress1-300x225.jpg)
તેલંગાણામાં જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, મોદી બે ઈન્ડિયા બનાવી રહ્યા છે. એક ગરીબો માટે અને બીજું અમીર લોકો માટે. રાહુલે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ ઉપર પણ નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, તમારા સીએમ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના પીએમ બન્યા રહે. કેસીઆર જીના ભ્રષ્ટાચાર વિશે નરેન્દ્ર મોદી જાણે છે. મોદીના હાથમાં કેસીઆરનું રિમોટ છે.Vijaya Shanti, Congress in Shamshabad, Telangana: Everyone is scared that at what moment Modi will shoot the bomb. He looks like a terrorist. Instead of loving people, he is scaring people. It's not the way how a PM should be. pic.twitter.com/1pDEvYHXH8
— ANI (@ANI) March 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion