શોધખોળ કરો

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે ભારત મંડપમાં ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં  ભાગ લીધો હતો.

Putin India Visit: પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે ભારત મંડપમાં ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં  ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પડકારો પર સ્થાયી સમાધાનની  જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું હતું કે, "આપણે વૈશ્વિક પડકારોના ટકાઉ ઉકેલો વિકસાવવા જોઈએ." પુતિનની હાજરીમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે ભારતમાં રિફોર્મ, પરફોર્મ અને  ટ્રાન્સફોર્મ" ના મંત્રને ઝડપથી અમલમાં મૂકી રહ્યું છે. પીએમએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા આરોગ્યસંભાળ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છે.

પીએમએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા સંયુક્ત રીતે વેક્સીન અને કેન્સરની દવાઓ વિકસાવશે. આજે, ભારત વિશ્વનું સ્કિલ કેપિટલ બની ઉભરી રહ્યું છે. ભારતીય યુવાનોને રશિયન ભાષામાં તાલીમ આપીને, આપણે એક કુશળ કાર્યબળ બનાવી શકીએ છીએ જે બંને દેશોને વેગ આપશે.

ભારત વિશ્વનું સ્કિલ  કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે - પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા સંયુક્ત રીતે વેક્સીન અને કેન્સરની દવાઓ વિકસાવશે. આજે, ભારત વિશ્વનું સ્કિલ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે. ભારતીય યુવાનોને રશિયન ભાષામાં તાલીમ આપીને, આપણે એક કુશળ કાર્યબળ બનાવી શકીએ છીએ જે બંને દેશોને વેગ આપશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે પ્રવાસી વિઝા અંગે આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો લાભ બંને દેશોના નાગરિકોને મળશે. તેમણે ઈન્ડો-રશિયા સંબંધોને કો-ઈનોવેશન, કો-પ્રોડક્શન અને કો-ક્રિએશન પર આધારિત ગણાવ્યા.

ભારત-રશિયા સંબંધોમાં સૌથી મોટી તાકાત ભરોસો છે - પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વધુમાં કહ્યું કે આટલા મોટા રશિયન પ્રતિનિધિમંડળને અહીં લાવવું એ રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે. હું દરેકનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણી ભાગીદારીનો પાયો પરસ્પર વિશ્વાસ પર બનેલો છે અને આ ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત છે. તેમણે માહિતી આપી કે ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget