શોધખોળ કરો

કન્યાએ મારી ધમાકેદાર એન્ટ્રી, કોરિયોગ્રાફરની મદદથી જોરદાર ડાન્સ, ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

કન્યાની એન્ટ્રી જોવા માટે તમામ લોકો રાહ જોતા હોય છે. કન્યા પોતાની એન્ટ્રી લે તે અગાઉ અનેક તૈયારીઓ કરતી હોય છે

તમામ છોકરીનું સ્વપ્ન હોય છે કે જ્યારે તે દુલ્હન બને તો ધમાકેદાર એન્ટ્રી લે. કન્યાની એન્ટ્રી જોવા માટે તમામ લોકો રાહ જોતા હોય છે. કન્યા પોતાની એન્ટ્રી લે તે અગાઉ અનેક તૈયારીઓ કરતી હોય છે. સોશિયલ મીડિયા પર એવો વીડિયો જોવા મળે છે જેમાં કન્યાએ શાનદાર અંદાજમાં પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે એન્ટ્રી લીધી હતી. લગ્નમંડપમાં કન્યાની એન્ટ્રીનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ગુરુગ્રામમાં રહેતી સબા કપૂરે પોતાના પરિવાર અને મિત્રોને સરપ્રાઇઝ બ્રાઇડ એન્ટ્રીમાં સામેલ કર્યા હતા. સબા કપૂર અને તેના પરિવારે 2016ની ફિલ્મ બાર બાર દેખોના સૌ આસમાન ગીત પર ડાન્સ કરતા એન્ટ્રી લીધી હતી. યુવતીના મિત્રો અને પરિવારના સભ્યો પણ તેની સાથે ડાન્સ કરતા જોઇ શકાય છે. આ વીડિયો YSDC વેડિંગ કોરિયોગ્રાફીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

View this post on Instagram
 
A post shared by YSDC Wedding Choreography (@ysdcweddingchoreography)

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Embed widget