શોધખોળ કરો

ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV

Wayanad landslides:આ વીડિયો તે સમયનો છે જ્યારે વાયનાડમાં ભૂસ્ખલન થયું હતું

Wayanad landslides: કેરળના વાયનાડમાં (Kerala) ફરી એકવાર ખતરનાક ભૂસ્ખલનની તસવીરો સામે આવી છે. વાયનાડના ચુરલમાલા સ્થિત બેકરીના CCTV ફૂટેજમાં ભૂસ્ખલનનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ભૂસ્ખલનની આ તસવીરો રાત્રિના સમયની છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે વાયનાડમાં ભૂસ્ખલન થયું હતું. વીડિયોમાં ભૂસ્ખલનનું ભયાનક દ્રશ્ય જોઈ શકાય છે.

પીએમ મોદીએ વાયનાડની મુલાકાત લીધી હતી

તાજેતરમાં વાયનાડમાં થયેલા જીવલેણ ભૂસ્ખલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટના રોજ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ચુરલમાલા પહોંચેલા પીએમ મોદીએ રાહત શિબિરની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ભૂસ્ખલનથી વિસ્થાપિત થયેલા ઘણા લોકો રહે છે. અહીં વડાપ્રધાને આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા બે બાળકો સહિત બચાવાયેલા લોકો સાથે વાતચીત કરી.

મોદીએ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં ભૂસ્ખલનથી તબાહ થયેલા ચુરલમાલા, મુંડક્કાઈ અને પંચિરિમટ્ટમ વસાહતોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેઓ કલપેટ્ટામાં SKMJ હાયર સેકન્ડરી સ્કૂલમાં ઉતર્યા અને પછી રોડ માર્ગે ચુરલમાલા પહોંચ્યા, જ્યાં દુર્ઘટના બાદ સેનાએ 190 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવ્યો હતો.

આબોહવા પરિવર્તનને કારણે અકસ્માત

વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રૂપ દ્વારા તાજેતરના અભ્યાસ અનુસાર, ક્લાયમેટ ચેન્જની વધતી જતી અસરની ઉદાસી યાદમાં, કેરળના વાયનાડ જિલ્લામાં 30 જુલાઈ, 2024ના રોજ જે ભૂસ્ખલન થયું હતું તે માનવ-પ્રેરિત આબોહવા પરિવર્તનને કારણે વધુ ગંભીર બન્યું હતું. ભૂસ્ખલનમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વાતાવરણમાં ફેરફારને કારણે 10 ટકા વધુ વરસાદ થયો હતો. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વાયનાડમાં એક દિવસીય ચોમાસાનો વરસાદ ખૂબ જ ભારે થઈ ગયો છે અને 30 જુલાઈનો વરસાદ આ પ્રદેશમાં ત્રીજો સૌથી ભારે વરસાદ હતો. કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે આ વિસ્તારમાં માત્ર 48 કલાકમાં 572 મીમી વરસાદ નોંધાયો હતો, જે અનુમાન કરતાં બમણા કરતાં વધુ હતો જેના કારણે વિનાશક ભૂસ્ખલન થયું હતું.

વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રુપે ચેતવણી આપી છે કે જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે તો કેરળમાં એક દિવસીય વરસાદની ઘટનાઓમાં વધારાની 4 ટકાનો વધારો થઈ શકે છે, જે ભવિષ્યમાં ભૂસ્ખલનની સંભાવનાને વધારી શકે છે.

આ પણ વાંચોઃ

Himachal Disaster: હિમાચલમાં વાદળ ફાટતા હાહાકાર, પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 31 લોકોના મોત 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
Embed widget