શોધખોળ કરો

Weather Update Live: પર્વતો પર બર્ફિલા પવન, ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, વાંચો લેટેસ્ટ અપડેટ્સ

Weather Update 17 January : દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારત તીવ્ર ઠંડીથી ધ્રૂજી રહ્યું છે.

Key Events
Weather Live Updates 17th January 2023 cold wave snow fall Weather Update Live: પર્વતો પર બર્ફિલા પવન, ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, વાંચો લેટેસ્ટ અપડેટ્સ
કોલ્ડ વેવ
Source : PTI

Background

Weather Update 17 January: દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારત તીવ્ર ઠંડીથી ધ્રૂજી રહ્યું છે. હાલ આગામી બે દિવસ ઠંડીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. પહાડો પરથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે.

મંગળવારે (17 જાન્યુઆરી) સવારે 5.30 વાગ્યે, દિલ્હીના સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પાલમમાં લઘુત્તમ તાપમાન 6.0 ડિગ્રી સેલ્સિયસ હતું. આ પહેલા સોમવારે રાજધાની દિલ્હીના સફદરજંગમાં સીઝનનું લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દિલ્હીમાં મંગળવારે પણ શીત લહેર યથાવત રહેશે. દિલ્હીમાં વિઝિબિલિટી 600 મીટર છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 2.7 અને મહત્તમ 18.7 નોંધાય તેવી શક્યતા છે.

13:58 PM (IST)  •  17 Jan 2023

રાજસ્થાનનો સીકર જિલ્લો ઠંડીથી ધ્રૂજ્યો

રાજસ્થાનનો સીકર જિલ્લો ઠંડીથી ધ્રૂજી રહ્યો છે. સીકરમાં તાપમાનનો પારો થીજી ગયો છે. પારાને કારણે સર્વત્ર બરફ જામી છે. મેદાનો અને ખેતરોમાં પાક પર બરફ જામી ગયો છે. ત્રણ દિવસથી અહીં તાપમાન માઈનસમાં નોંધાઈ રહ્યું છે ફતેહપુર શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં ઝાકળના ટીપાં બરફમાં ફેરવાઈ ગયા છે. ઝાકળના ટીપાં ખેતરો અને વાડ પર થીજી ગયા છે. થીજી ગયેલા ઝાકળના ટીપા કાચના ઝુમ્મર જેવા દેખાતા હતા.

13:56 PM (IST)  •  17 Jan 2023

ગુજરાતમાં ઠંડીથી લોકોને રાહત મળશે

આગામી સમયમાં રાજ્યમાં ઠંડીથી લોકોને રાહત મળશે. આજે અમદાવાદનું તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું છે. આગામી સમયમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે. આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Embed widget